આજવા રોડ ઉપર વધુ એક પીવાના પાણીની લાઈનમાં ભંગાણ
[ad_1] વડોદરા, તા. 21 માર્ચ વડોદરામાં પાણીનો કકળાટ નિવારવા તંત્ર કામે લાગ્યું છે. અને ફરિયાદરૂમ શરૂ કરી તાત્કાલિક પાણીની લાઈન રિપેર કરવા સાથે ફરિયાદોનું ઝડપી નિરાકરણ લાવવા અધિકારીઓને સુચના અપાઇ છે. તેવામાં છેલ્લા પાંચ દિવસથી આજવા રોડ ઉપર પાણીની લાઇન લીકેજ થવાના પગલે હજારો લિટર પાણી વેડફાઇ રહ્યું છે. વડોદરા શહેરમાં દિન-પ્રતિદિન પીવાના પાણીની લાઈનમાં … Read more





