અમરાઇવાડીમાં ગટરો ઉભરાતા હાલાકી, રોગાચાળાનો ભય
[ad_1] અમદાવાદ,તા.21 માર્ચ 2022, સોમવાર અમરાઇવાડી વોર્ડમાં ન્યુ કોટન મેટ્રો રેલવે સ્ટેશન પાસે આવેલા સિદ્ધીવિનાયક કોમ્પ્લેક્ષના ભોયતળિયે આવેલી મુતરડી, શૌચાલય ગંદકીથી ખદબદી રહ્યા છે. બાજુમાં જ પીવાના પાણીની ટાંકી પણ આવેલી છે. તેમ છતાંય સફાઇ થઇ રહી નથી, લોકોને હાલાકી પડી રહી છે. આ મામલે સત્વરે સફાઇ અભિયાન હાથ ધરવામાં આવે તેવી લોકોની માંગણી છે. … Read more





