અમદાવાદથી માત્ર 140 કિમી દુર સિંહે દેખા દીધી
[ad_1] અમદાવાદ,તા.23.ફેબ્રુઆરી.2022 ગુજરાતની શાન સમા ગીરના સિંહનો વ્યાપ વધી રહ્યો છે.હવે અમદાવાદથી માત્ર 140 કિલોમીટર દુર સિંહ નજરે પડ્યો છે. આ સિંહને રેડિયો કોલર પહેરાવવામાં આવ્યો હોવાથી જંગલ ખાતાના અધિકારીઓ તેની મુવમેન્ટ પર નજર રાખી રહ્યા છે. છેલ્લા તે ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં આવેલા વેળાવદર બ્લેકબક નેશનલ પાર્કથી પાંચ કિમી દુર ગયા સપ્તાહે નજરે પડ્યો હતો.એવુ લાગે … Read more





