વિશાળ પોલીસ બંદોબસ્ત સાથે મ્યુનિ.ની કાર્યવાહી, જુહાપુરામા નામચીન શખ્સનાં ૪૦૦૦ચોરસ ફુટ બાંધકામ તોડાયા
[ad_1] અમદાવાદ,મંગળવાર,22 ફેબ્રુ,2022 અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ-પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે ૩૨૦૦ ચોરસ ફુટમાં બાંધવામાં આવેલા તથા ગ્યાસપુરમાં ૮૦૦ ચોરસ ફુટ જગ્યાના ગેરકાયદે બાંધકામ પોલીસ બંદોબસ્ત સાથે તોડી પાડયા હતા.આ બાંધકામ બકુખાન ઉર્ફે બક સૈયદખાન પઠાણ અને ઐયુબ રાયખડ નામથી જાણીતાઓના હોવાનું સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે. મકતમપુરા વોર્ડમાં આવેલા મોજે ફતેહવાડી,સર્વે … Read more





