વાડીમાં ધન દાટેલું હોવાનું કહી ખેડૂતના દાગીના લઈ ગયેલા બે ધુતારા પકડાયા
[ad_1] ભુજ,બુાધવાર તાલુકાના કોટડા ચકાર ગામે ખેડૂતને વાડીમાં ધન હોવાનું સ્વપ્નનું બતાવીને ધુતારાઓને પદ્ધર પોલીસે કોઠારા વિસ્તારમાંથી દબોચી લીધા હતા. બંને તકસાધુઓને હિરાસતમાં લઈ પુછપરછના દોર સાથે ૫.૭૦ લાખની કિંમતના માતબર દાગીના ખેડૂત પાસેાથી ઉસેડવામાં આ ઠગબાજોએ કેવા કેવા સાધનોનો ઉપયોગ કર્યો અને તેમની સાથે અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ … Read more





