વડોદરામાં આવકવેરા વિભાગ ત્રાટક્યું: 30થી વધુ સ્થળોએ સર્ચ ઓપરેશન
[ad_1] – બિલ્ડર ગ્રુપો તથા આર્કિટેકટ સપાટામાં વડોદરા, તા. 24 વડોદરામાં આવકવેરા વિભાગ દ્વારા બિલ્ડર દર્શનમ ગ્રુપ અને આર્કિટેકટ સહિત 30થી વધુ સ્થળોએ ઇન્કમટેક્ષ આવકવેરા નું સર્ચ ઓપરેશન આજ સવારથી શરૂ કરવામાં આવ્યું છે .વડોદરામાં કોરોના સમયના દોઢ બે વર્ષ બાદ આવકવેરા વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન શરૂ થતા બિલ્ડરો, વેપારીઓ તથા બીજા ધંધાર્થીઓમાં ફફડાટ … Read more





