અમદાવાદના પશ્ચિમ,મધ્ય અને ઉત્તરઝોનમાં આજે સાંજે પાણીનહીં મળે
[ad_1] અમદાવાદ,ગુરુવાર,24 ફેબ્રુ,2022 વોટર પ્રોજેકટ અંતર્ગત પશ્ચિમ ઉપરાંત મધ્ય અને ઉત્તરઝોનમાં પાણી પુરવઠો પુરી પાડતી ૧૬૦૦ મી.મી.ટ્રન્ક મેઈનમાં લીકેજ રીપેર કરવા ઉપરાંત સ્લુઝ વાલ્વ રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવશે.શુક્રવારે સાંજે આ ત્રણ ઝોનમાં સાંજનો પાણી પુરવઠો આપવામાં નહીં આવે.શનિવારે સવારે ઉપલબ્ધ જથ્થાના આધારે ત્રણ ઝોનમાં પાણી આપવામાં આવશે. શહેરના પશ્ચિમ ઉપરાંત મધ્ય … Read more





