મ્યુનિ.વહીવટી તંત્રમાં ૩૪ કર્મચારીઓની આંતરીક બદલી
[ad_1] અમદાવાદ,ગુરુવાર,24 ફેબ્રુ,2022 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર ઉપરાંત ટેકસ તથા એસ્ટેટ અને લાઈટ વિભાગમાં ફરજ બજાવતા ૩૪ જેટલા કર્મચારીઓ અને અધિકારીઓની આંતરીક બદલી કરવામાં આવી છે.મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ પહેલી વખત ઈજનેર વિભાગમાં ફરજ બજાવતા ડેપ્યુટી સીટી ઈજનેર ઉપરાંત આસીસ્ટન્ટ સીટી ઈજનેર,આસીસ્ટન્ટ ઈજનેર ઉપરાંત ટેકસ વિભાગમાં ફરજ … Read more





