સુરત જિલ્લામાં પંચાયતમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૃપાણી જ છે
[ad_1] – મુખ્યમંત્રી બદલાયાના પાંચ મહિના બાદ પણ ભાજપ શાસકોને બેનર બદલવાની ફુરસદ મળી નથી સુરત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૃપાણી બદલાઇને પાંચ મહિના થયા હોવા છતા સુરત જિલ્લા પંચાયતના શાસકોને મુખ્યમંત્રીના બોર્ડ બદલવાની પણ ફુરસદ નહીં મળતા આજે પણ પરિસરમાં કોરોનાને લગતા બેનરમાં મુખ્યમંત્રી તરીકે વિજય રૃપાણી ચાલી આવે છે. સપ્ટેમ્બર … Read more




