જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂ. 29.87 કરોડના ખર્ચને બહાલી
[ad_1] જામનગર, તા. 21 જાન્યુઆરી જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કિમટી ની બેકઠ માં આજે રૂ. 29 કરોડ 87 લાખના વિવિધ ખર્ચાઓને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં રૃપિયા 46 લાખના તો ફક્ત વધારાના ખર્ચનો સમાવેશ થાય છે. જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ચેરમેન મનિષ કટારિયા ના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં મેયર … Read more





