તોલમાપ વિભાગના ગુજરાતના વધુ ભાવ લેતા કેમિસ્ટો પર દરોડા
[ad_1] માસ્ક-સેનિટાઈઝરના ઊંચા ભાવ વસૂલનારાને પાંચ લાખનો દંડ કોરોના કાળમાં વધેલી ડિમાન્ડનો ગેરફાયદો ઊઠાવી રહેલા કેમિસ્ટોને ઝપટમાં લેવાયા અમદાવાદ : કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે માસ્ક, સેનિટાઈઝર્, ઓક્સિમીટર, ડિજીટલ થર્મોમીટર, ઇન્ફ્રારેડ થર્મોમીટર, ઈ.સી.જી. મોનિટરના ઊંચા ભાવ વસૂલીને કપરાં સમયમાં લૂંટ ચલાવી રહેલા અમદાવાદના 5, વડોદરાના 9, રાજકોટ-પાલનપુરના 4-4 કેમિસ્ટ સહિત કુલ મળીને 40 કેમિસ્ટો પર … Read more





