મહેશ સવાણી કાગળનો વાઘ પુરવાર થયાં, આપનું અધ:પતન નોતર્યું
[ad_1] પાટીદાર ચહેરો બનવા મથતા સવાણીની બાજી ઊંધી વળી આપના નામે સરકાર-ભાજપનો કાન આમળવા સવાણીએ ધમપછાડા કર્યા પણ સી.આર. પાટીલ સામે પનો ટૂંકો પડયોે અમદાવાદ : ગુજરાતમાં એક પછી એક નેતાઓ આમ આદમી પાર્ટીની વંડી ઠેકી રહ્યા છે. બની બેઠેલા મહેશ સવાણી જેવા નેતાએ સંગઠનને મજબૂત કરવાને બદલે માત્ર વ્યક્તિગત રાજકીય ઘેલછા-સ્વાર્થ સાધતા આજે આપનું … Read more





