જામનગર શહેર અને કાલાવડમાં એક ખેડૂત યુવાન તેમજ એક પરિણીતાની ઝેરી દવા પી લઇ આત્મહત્યાના બે કિસ્સા
[ad_1] – જામનગરના માધવબાગમાં રહેતી એક પરણિત યુવતીનો અગમ્ય કારણોસર ઝેર પી લઇ આપઘાત – કાલાવડ તાલુકાના ગલપાદર ગામમાં રહેતા ખેડૂત યુવાનનો ઝેરી દવા પી લઇ આપઘાત જામનગર, તા. ૨૩ જામનગર શહેર અને કાલાવડમાં ઝેરી દવા પી લઇ આત્મહત્યાના બે કિસ્સા બન્યા છે. જામનગરમાં માધવ બાગ વિસ્તારમાં રહેતી એક પરિણીત યુવતીએ પોતાના ઘરે ઝેરી દવા … Read more




