સયાજીગંજની દુકાનમાં દારૂની મહેફિલ માણતા ચાર મિત્રો ઝડપાયા

On: January 23, 2022 7:50 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 23 

વડોદરાના સયાજીગંજ વિસ્તારની એક દુકાનમાં મોડી રાત્રે દારૂની મહેફિલ ચાલતી હોવાની વિગતોને પગલે પોલીસે દરોડો પાડતા ચાર મિત્રો દારુનો નશો કરેલી હાલતમાં ઝડપાઇ ગયા હતા.

સયાજીગંજના સમન્વય સિલિકોન એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી રીશી ટેકનોલોજી નામની દુકાનમાં કેટલાક લોકો દારૂની પાર્ટી કરી રહ્યા હોવાની વિગતો સેકસી મળતા સયાજીગંજ પોલીસે દુકાનમાં તપાસ કરી હતી.

પોલીસને જોતા જ દારૂની મહેફિલ માણતા મિત્રો ચોંકી ઊઠયા હતા.પોલીસે ટેબલ પરથી દારૂની એક ખાલી અને એક અડધી બોટલ, ગ્લાસ અને નાસ્તાનાં પેકેટ કબજે કરી ચારેય ની અટકાયત કરી હતી તેમજ તેમની પાસેથી 6 મોબાઇલ કબજે કર્યા હતા.

પોલીસે પકડેલાઓમા (1) મહર્ષિ કિરણ કુમાર જોશી (જ્ઞાન કુંજ સોસાયટી નંબર 2, ન્યુ સમા રોડ) (2) ઇમરાન સાદીકભાઈ પટેલ (કડુજી નગર, છેલ્લું ફળિયું,અકોટા) (3) પ્રવીણ મનોહર ભાઈ શર્મા (ખોડીયાર નગર સોસાયટી, અટલાદરા) અને:(4) ધ્વનિલ પ્રવીણચંદ્ર શાહ (શ્રીજી પાર્ક સોસાયટી, હરીનગર, ગોત્રી રોડ) નો સમાવેશ થાય છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!