Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ભરૂચ જિલ્લા ભાજપા રમત-ગમત સેલ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન

On: December 1, 2021 11:32 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભરૂચ: રમશે ગુજરાત જીતશે ગુજરાત અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ રમત-ગમત સેલ દ્વારા ઝાડેશ્વર ગામમાં આવેલી વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી. કે.જી.એમ સ્કુલ ખાતે યોજાયેલી આ ટુર્નામેન્ટમાં રાજ્યના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ખેલપ્રેમી ધારાસભ્ય દુષ્યંતભાઈએ  યુવાનોને પ્રોત્સાહિત કરતા કહ્યું હતું કે રમત-ગમતથી સ્વાસ્થ્ય સારુ અને નિરોગી રહે છે. તેમજ સાથી ખેલાડીઓ સાથે ધીરે ધીરે મિત્રતા સબંધ પણ કેળવાય છે.  તેમણે ઉમેર્યુ હતું કે  “હારા વો નહિ જો કભી જીતા  નહિ…. હારા વો હૈ જો કભી ખેલા નહિ”

આ ટુર્નામેન્ટ માં ભરૂચ જિલ્લામાંથી ૨૦ જેટલી ટીમોએ ભાગ લીધો હતો..આ પ્રસંગે  ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા પંચાયતના સભ્ય શૈલાબેન પટેલ. સ્થાનિક આગેવાન કૌશિક પટેલ, સહ કન્વીનર પ્રશાંત પટેલ ઉર્ફે પિંકાભાઈ, સંકેત શર્મા સહિતના આગેવાનો ઉપસ્થિત રહી યુવાને પ્રોત્સાહિત કર્યા હતા.

ટુર્નામેન્ટમાં ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાં ટીમ મેદાનમાં ઉતરી હતી. સ્પર્ધા શરૂ થાય એ પહેલા નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સહિતના તમામ આગેવાનોએ વોલીબોલની રમત રમી વાતાવરણ હળવુ કર્યુ હતું.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!