Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

અરવલ્લી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ

[ad_1] મોડાસા,તા. 1 વેસ્ટન ડિસ્ટર્બન્સને લઈ રાજયમાં ૧૨ દિવસમાં બીજીવાર માવઠાની સ્થિતિ સર્જાઈ છે. લો-પ્રેશરથી સર્જાયેલ કમોસમી વરસાદની આગાહી વચ્ચે અરવલ્લી જિલ્લામાં ઘનઘોર વાદળો વચ્ચે વરસાદી માહોલ સર્જાયો હતો.ભિલોડાના મોડાસા પંથકના ઈસરોલ, જીવણપુર અને મરડીયા તેમજ માલપુર તાલુકાના મોરડુંગરી,ભેમપુર અને મહિયાપુર પંથકમાં વરસેલા વરસાદી છાંટાથી ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા હતા.  જિલ્લામાં માવઠા અને તોફાની પવનની … Read more

પ્રાંતિજ તાલુકામાં વરસાદી ઝાપટાંથી કોબીજ અને ફલાવરને નુકસાન

[ad_1] પ્રાંતિજ,તા.1  પ્રાંતિજ તાલુકામાં ભરશિયાળે અષાઢી માહોલ છવાયો છે. વરસાદના કારણે ફલાવર, કપાસ, કોબીજના પાકને નુકસાન થવાની દહેશત વ્યાપી છે. જેને લઇ ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. મોસમ વિભાગની ત્રણ દિવસીય આગાહી વચ્ચે જિલ્લા સહિત તાલુકામાં વહેલી સવારથીજ ઝરમરિયો કમોસમી વરસાદ પડતા શાકભાજી પકવતા ખેડુતોમાં નારાજગી જેવો મળી  છે  ખેતરામાં તૈયાર થયેલા કપાસ, ફલાવર-કોબીજના પાકને … Read more

ભાભરમાં રેલવે એંન્જિનમાંથી ડીઝલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ ગઈ

[ad_1] ભીલડી,તા.1 ભાભર રેલવે સ્ટેશન  ઉપર પડેલી એક માલ વાહક રેલવેના એન્જીનમાંથી ડિઝલની ચોરીના કૌંભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. જેમાં પોલીસે રૃ.૩.૬૮ લાખના મુદ્દામાલ સાથે ડિઝલ ચોરીને અંજામ આપવાર ગેંગના આઠ શખસોને ઝડપી લીધા હતા. તેમની સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ૨૩ મી નવેમ્બરની રાત્રે ભાભર રેલ્વે સ્ટેશન પર પડેલ … Read more

મોબાઇલ નંબર મેળવી મેસેજ અને કોલ કર્યા: પુત્રને રમાડવાના બહાને શિક્ષીકાને પ્રેમજાળમાં ફસાવી એન્જિનિયર યુવાનનું દુષ્કર્મ

[ad_1] – અલગ-અલગ ઠેકાણે ફરવા લઇ જઇ ફોટો ક્લીક કર્યા, ફોટો વાયરલ કરવાની અને માર મારી દુષ્કર્મ કર્યુ સુરતપાલનપુર કેનાલ રોડ વિસ્તારમાં રહેતી પરિણીત શિક્ષીકા સાથે મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી અલગ-અલગ ઠેકાણે ફરવા લઇ જઇ મોબાઇલમાં ક્લીક કરેલા ફોટો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરનાર યુવાન વિરૂધ્ધ અડાજણ પોલીસમાં ફરીયાદ નોંધાય છે. પોલીસે દુષ્કર્મ આચરનાર … Read more

કુબેરનગર વોર્ડમાં રોડ રીસરફેસ કામગીરીમાં વેઠ ઉતારાતા રહીશો ત્રસ્ત

[ad_1]         અમદાવાદ,બુધવાર,1 ડિસેમ્બર,2021 અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો રોડ બનાવનારા કોન્ટ્રાકટરોના તાબે થઈ ગયા હોય એમ કરોડો રુપિયાના રોડ રીસરફેસના વર્ક ઓર્ડર અંદાજીત ભાવ કરતા પણ ૨૦ ટકા વધુના ભાવથી સિંગલ ટેન્ડરથી રોડ કમિટી દ્વારા આપવામાં આવી રહ્યા છે.બીજી તરફ તંત્રમાં રોડ મામલે કોઈ રણીધણી જ ના હોય એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.કુબેરનગર … Read more

સિટીલાઈટમાં રૂ.15.25 લાખની લૂંટમાં ટીપ આપનાર 12 વર્ષનો ટાબરીયો

[ad_1] – વૃદ્ધ વેપારીએ જેને દુકાન વેચી હતી ત્યાં કામ કરતા ટાબરીયાના ભાઈ દેવેન્દ્ર શર્માએ બે મિત્રો ત્રીજા પ્રયત્ને લૂંટ કરી હતી – ક્રાઈમ બ્રાન્ચે બાળકના ભાઈને મહારાષ્ટ્રના અકોલાથી ઝડપી લીધો, જયારે તેનો મિત્ર ઉધનામાંથી ઝડપાયો : અકોલાથી આવેલો મિત્ર હજુ ફરાર સુરત, : સુરતના સિટીલાઇટ વિસ્તારમાં શુક્રવારે રાત્રે કારમાં જતા યુવાન અને તેના વયોવૃદ્ધ નાના … Read more

દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદથી વાતાવરણ ઠંડુગાર : ખેડૂતોને વ્યાપક નુકસાન

[ad_1]   – લગ્નની સિઝનમાં માવઠાથી લોકોએ રેઇનકોટ-છત્રીનો સહારો  લેવો પડયો : ખેતરમાં સુકવવા નાંખલા ડાંગર અને નાગલીના પૂળા ભીંજાયા – સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 1.5 ઇંચ સાથે શહેર અને પાંચ તાલુકામમાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો સુરત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે મંગળવારે રાતથી દક્ષિણ ગુજરાતમાં ઠેક-ઠેકાણે છુટાછવાયા વરસાદી ઝાપટા શરૃ થઇ … Read more

અડાલજમાં 30 મીટર પહોળો 2.5 કિલોમીટરનો નવો રસ્તો ખોલાયો

[ad_1] ૩૦ ખેતર વચ્ચેથી રોડ કાઢવા ૨ જેસીબી ૧૨ દિવસ સુધી ધણધણ્યા રોડ તૈયાર થવાના પગલે મહેસાણા એક્સપ્રેસ વે પકડવા માટે સાત કિલોમીટર લાંબુ ચક્કર કાપવાથી વાહન ચાલકોને છુટકારો મળશે ગાંધીનગર: ગાંધીનગર શહેરી વિકાસ સતામંડળના ટીપી સ્કીમ નંબર ૧૦ અને ૧૧-બીના વિસ્તાર અડાલજમાં ઉવારસદથી ઝુંડાલ રોડ પરથી સરખેજ ગાંધીનગર હાઇવેને સીધુ જોડાણ આપતો ૩૦ મીટર પહોળો … Read more

7 મીએ બેંકોના ખાનગીકરણનાં મુદ્દે 12 બેંકના કર્મચારીઓ ધરણા ધરશે

[ad_1] – વસુલાતની અડધાથી વધુ રકમની ઉદ્યોગ ગૃહોને રાહત અપાઈ – આગામી હડતાલમાં ભાવનગરની 120 બ્રાંચનાં 550 કર્મચારી અધિકારી જોડાઈ વિરોધ નોંધાવશે ભાવનગર : નેશનલાઈઝ બેંકોનું ખાનગીકરણ કરવાની નીતિ સામે બેંક કર્મચારીઓ દ્વારા વિરોધ વંટોળ ઉભો થયો છે. ત્યારે ભાવનગર બેંક કર્મચારીઓ પણ આ વિરોધમાં સુર પુરાવી આવતી ૭મી તારીખે કોરોનાને ધ્યાને લઈ મર્યાદિત સંખ્યામાં … Read more

દરોડામાં બૅન્ક કર્મચારીને વિટનેસ તરીકે રાખવાના પગલાંની કાયદેસરતા સામે સવાલ

[ad_1] (પ્રતિનિધિ તરફથી) અંમદાવાદ,બુધવાર આવકવેરા અધિકારીઓ સર્ચ ઓપરેશન દરમિયાન વિટનેસ તરીકે બેન્ક કર્મચારીઓને સાથે લઈ જતાં હોવાનું જાણવા મળી રહ્યું છે. ભારત સરકારના ડિરેક્ટોરેટ ઑફ ઇન્કમ ટેક્સ દ્વારા ફેબુ્રઆરી ૨૦૦૩માં બહાર પાડવામાં આવેલા મેન્યુઅલ ઑફ ઑફિસ પ્રોસિજરમાં જણાવ્યા મુજબ દરોડા જે પાર્ટી કે પક્ષકારને ત્યાં પાડવામાં આવ્યા હોય તેમની અનુમતીથી બેથી ચાર વિટનેસને સાથે રાખવા … Read more

error: Content is protected !!