Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ગીર સોમનાથઃ ઉનાના નવાબંદરની 15 બોટ પાણીમાં ગરકાવ, 10થી વધુ માછીમારો લાપતા

[ad_1] – રાત્રિ દરમ્યાન આવેલા મીની વાવાઝોડામાં નવાબંદરના માછીમારોને ભારે નુકસાન ગીર સોમનાથઃ   ગુજરાતમાંઅરબ સાગર લો પ્રેશર સક્રિય થતાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. દરમયાન સોમનાથના દરિયામાં 13થી 15 જેટલી બોટ દરિયામાં ડૂબી હોવાની સમાચાર સામે આવી રહી છે. આ ઉપરાંત 10થી વધુ માછીમાર પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. ગીર સોમનાથ … Read more

અમદાવાદ શહેરમાં કોરોનાના નવા ૧૧ કેસ,૧૭ હજારથી વધુને વેકિસન અપાઈ

[ad_1]          અમદાવાદ,બુધવાર,1 ડિસેમ્બર,2021 અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણમાં સામાન્ય વધારો થયો છે.બુધવારે કોરોનાના નવા ૧૧ કેસ નોધાયા હતા.કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નથી.૧૭ હજારથી વધુ લોકોને કોરોના વેકિસન આપવામાં આવી છે.મ્યુનિ.હોસ્પિટલ તથા અર્બન હેલ્થ સેન્ટરોમાં પહોંચતા લોકોની વેકિસનને લઈ સઘન તપાસ શરુ કરવામાં આવી છે. બુધવારે અમદાવાદમાં કોરોનાના નવા ૧૧ કેસ … Read more

સાબરકાંઠા જિલ્લામાં સરપંચ પદ માટે 70 અને સભ્યના 85 ફોર્મ ભરાયા

[ad_1] હિંમતનગર તા. 1 સાબરકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચુંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઉમેદવારી પત્રો ભરવાના બીજા દિવસે બુધવારે જિલ્લામાં સરપંચના ૭૦ અને વોર્ડના સભ્યોના ૮૫ ઉમેદવારી પત્રો ભરાયા છે. અત્યાર સુધીમાં સાબરકાંઠા જિલ્લામાં સરપંચ અને સભ્યોના મળી કુલ ૨૦૬ ઉમેદવારી પત્રો ભરાઈ ચુક્યા છે. જો કે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તા. … Read more

જહાંગીરપુરાના બે પ્લોટ હડપવાના પ્રકરણમાં ફાઇનાન્સરની ધરપકડ

[ad_1] – વૃધ્ધાએ ફરીયાદ કરતા પોલીસે વિધવા પુત્રવધુ અને પૌત્રીની અગાઉ ધરપકડ કરી હતી સુરતવ્યાજે આપેલી 40 લાખ રૂપિયાના બદલામાં જહાંગીરપુરાની પટેલનગર સોસાયટીના બે પ્લોટ બોગસ પાવરના આધારે પચાવી પાડવાના પ્રકરણમાં પોલીસે ફાઇનાન્સરની ધરપકડ કરી છે. જયારે અગાઉ પ્લોટ માલિક વૃધ્ધાની વિધવા પુત્રવધુ અને પૌત્રીની ધરપકડ કરી હતી. જહાંગીરપુરાના પટેલ નગર સોસાયટીના વર્ષ 2010 માં … Read more

મુંદરા ડ્રગ્સ કાંડમાં ડીઆરઆઈ બાદ એન.એ.આઈ. દ્વારા ગુનો નોંધી તપાસ

[ad_1] ભુજ,બુધવાર સપ્ટેમ્બર માસમાં કચ્છના મુંદરા બંદરે રૃ.૨૧ હજાર કરોડની કિંમતનું ૨,૯૯૯.૨૧ કિલોગ્રામ કેફી દ્રવ્ય હેરોઈન પકડાયાના સમગ્ર કેસની તપાસ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(એનઆઈએ)ને સોંપવામાં આવી છે. આ કેસની તપાસ પ્રારંભમાં ડીઆરઆઈ દ્વારા કરવામાં આવી હતી. કોંગ્રેસના સંસદ સભ્ય એન્ટો એન્ટનીએ પૂછેલા સવાલના જવાબમાં કેન્દ્રના રાજય કક્ષાના ગૃહ પ્રાધાન નિત્યાનંદ રાયે જણાવ્યુ હતુ કે, કેફી દ્રવ્યનો … Read more

વેર્સ્ટન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલ્ટો

[ad_1] ભુજ,બુાધવાર વેર્સ્ટન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની સંભાવના વચ્ચે કચ્છમાં વહેલી સવારાથી હવામાનમાં પલ્ટો આવ્યો છે. વાદળછાયું વાતાવરણ રહેવા પામ્યું છે. વેર્સ્ટન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ અને પવન ફુંકાવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. કારતકમાં કમોસમી વરસાદની ભીતિાથી ખેડૂતોની ચિંતા વાધી જવા પામી છે. ગત વર્ષે જિલ્લામાં વરસાદ સોળ આની થયો છે. ખેડૂતો માટે … Read more

હિંમતનગર સહિત સાબરકાંઠામાં વહેલી સવારે પવન સાથે માવઠુ

[ad_1] હિંમતનગર તા. 1 રાજયમાં હવામાન વિભાગે બે દિવસ કમૌસમી વરસાદની આગાહી કરી છે જેને પગલે હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લાના શહેરી તેમજ ગ્રામીણ વિવિધ વિસ્તારોમાં બુધવારે વહેલી પરોઢે કમૌસમી વરસાદ પડયો હતો.  રાજયના વિવિધ વિસ્તારોમાં માવઠું પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જેની અસર હિંમતનગર શહેર અને જીલ્લા ઉપર વર્તાઈ હોય તે પ્રકારે … Read more

B.Scમાં બેઠકો ખાલી રહેતા બીજા સત્રમાં પણ નવા પ્રવેશની વિચારણા

[ad_1] અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન બી.એસસી કોલેજોમાં આ વર્ષે અનેક રાઉન્ડ અને અનેકવાર નવા રજિસ્ટ્રેશન બાદ પણ ૮ હજારથી વધુ બેઠકો હજુ ખાલી પડી છે.જેથી આ બેઠકો ભરાય તે માટે મેડિકલ-પેરામેડિકલ પ્રવેશ બાદ બીજા સત્રમાં નવા પ્રવેશ આપવા વિચારણા હાથ ધરાઈ છે.જો કે યુનિવર્સિટી સત્તાવાર જાહેરાત સત્તામંડળની મંજૂરી બાદ કરાશે. આ વર્ષે ધો.૧૨ સાયન્સની બોર્ડ … Read more

કેટલીક સ્કૂલોએ લેટ ફી ઉઘરાવી પણ કોઈ પગલા નહી

[ad_1] અમદાવાદ અમદાવાદ શહેર અને ગ્રામ્યની ઘણી મોટી સ્કૂલોએ કોરોનાકાળમાં સરકારનો આદેશ છતાં પણ લેટ ફી વાલીઓ પાસેથી ઉઘરાવી છે પરંતુ આ સ્કૂલો સામે કોઈ પગલા લેવાયા નથી.જેને લઈને વાલીઓમાં રોષ ફેલાયો છે. ડીપીએસ સ્કૂલના કેટલાક વાલીઓએ લેટ ફી બાબતે ફરિયાદ કરતા ફી રેગ્યુલેશન કમિટીએ અમદાવાદ ગ્રામ્ય ડીઈઓને તપાસ કરવા જણાવ્યુ હતુ ંત્યારબાદ ડીઈઓ દ્વારા … Read more

કોરોના કાળ બાદ સોલ્ટ ટેબલેટની માંગ વધીઃ કચ્છમાંથી વર્ષે ૭ હજાર ટનની નિકાસ

[ad_1] ભુજ,બુધવાર રાજયમાં નિર્મિત સોલ્ટ ટેબલેટાથી સમગ્ર વિશ્વમાં શુધૃધ પાણી મળી રહ્યુ છે. એટલુ જ નહિં, આ ક્ષેત્રમાં ચીનને ભારત ટકકર આપી રહ્યુ છે. કોરોના કાળ બાદ સોલ્ટ ટેબલેટની માંગ વાધી છે. ત્યારે, દેશમાં માત્ર ગુજરાતના કચ્છમાં ત્રણ મેન્યુફેકચરર્સ સોલ્ટ ટેબલેટ(સોડિયમ કલોરાઈડ ટેબલેટ)નું નિર્માણ કરી રહી છે. કચ્છના આ ત્રણ મેન્યુફેકચરર્સ દર વર્ષે ૭ હજાર … Read more

error: Content is protected !!