Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

મોબાઇલ નંબર મેળવી મેસેજ અને કોલ કર્યા: પુત્રને રમાડવાના બહાને શિક્ષીકાને પ્રેમજાળમાં ફસાવી એન્જિનિયર યુવાનનું દુષ્કર્મ

On: December 1, 2021 11:42 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– અલગ-અલગ ઠેકાણે ફરવા લઇ જઇ ફોટો ક્લીક કર્યા, ફોટો વાયરલ કરવાની અને માર મારી દુષ્કર્મ કર્યુ

સુરત
પાલનપુર કેનાલ રોડ વિસ્તારમાં રહેતી પરિણીત શિક્ષીકા સાથે મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી અલગ-અલગ ઠેકાણે ફરવા લઇ જઇ મોબાઇલમાં ક્લીક કરેલા ફોટો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરનાર યુવાન વિરૂધ્ધ અડાજણ પોલીસમાં ફરીયાદ નોંધાય છે. પોલીસે દુષ્કર્મ આચરનાર બેકાર એન્જિનિયર યુવાનની ધરપકડ કરી મોબાઇલ કબ્જે લીધો છે.
પાલનપુર કેનાલ રોડ વિસ્તારમાં રહેતી શિક્ષીકાનો વર્ષ 2017 માં આકાશ રમણ નિશાદ (ઉ.વ. 26 રહે. શિવશ્કિત, મથુરા નગરી, મોતીબાગ પાર્ટી પ્લોટની બાજુમાં, પાલનપુર ગામ) સાથે પરિચય થયો હતો. પુત્રના રમાડવાના બહાને સંર્પકમાં આવેલા આકાશે શિક્ષીકાનો મોબાઇલ નંબર મેળવી લઇ મેસેજ કર્યા હતા. મેસેજ પર વાતચીત બાદ તેઓ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને તેઓ પરિવારની જાણ બહાર ફરવા જતા હતા. શહેરના પાલ ગૌરવ પથ ઉપરાંત અન્ય વિસ્તાર તથા ભેંસાણ અને બરબોધન સહિતના વિસ્તારમાં લઇ ગયો હતો. જયાં આકાશે શિક્ષીકાના ફોટો મોબાઇલમાં ક્લીક કર્યા હતા.

જો કે કોઇક કારણોસર બંને વચ્ચે ઝઘડો થતા શિક્ષીકાએ વાતચીત કરવાનું અને મળવાનું બંધ કરી દીધું હતું. જેથી આકાશે શિક્ષીકાના ફોટો તેના પતિ, સંબંધી અને સ્કૂલના સ્ટાફને મોકલી આપવાની ધમકી આપી મળવા બોલાવતો હતો. આ દરમિયાન આકાશે શિક્ષીકાને માર મારી દુષ્કર્મ આચાર્યુ હતું. જેને પગલે શિક્ષીકાએ ફરીયાદ નોંધાવતા બેકાર કોમ્પ્યુટર એન્જિનિયર આકાશની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!