કોર્પોરેશનની ઢોર પકડવાની ઝુંબેશ દરમિયાન અથડામણદોરડું કાપી ગાય છોડાવી
[ad_1] વડોદરા વડોદરામાં રખડતા ઢોરો લોકો માટે જોખમી બન્યા હોવાથી કોર્પોરેશન દ્વારા ઢોર પાર્ટી ની રચના કરીને રખડતા ઢોરોને પકડવાની ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે. જે દરમિયાન પશુપાલકો સાથે અથડામણના બનાવો પણ બની રહ્યા છે. વડોદરામાં રખડતા ઢોરોના ઉપદ્રવને પગલે તાજેતરમાં ભાજપના પ્રદેશ પ્રમુખે જાહેરમાં મેયર ને ઠપકો આપ્યો હતો. ત્યારબાદ કોર્પોરેશન દ્વારા … Read more




