મોડાસામાં વોરંટ ડયુટીના પોલીસ કર્મી ઉપર હુમલો : છ સામે ફરિયાદ
[ad_1] મોડાસા,તા.3 મોડાસાના કસ્બા વિસ્તારમાંના એક આરોપીને પકડ અને રીકવરી વોરંટ બજાવવા ગયેલી પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉપર હુમલો કરાતાં આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની હતી. આ પ્રકરણે કોર્ટની વોરંટ ડયુટીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલને ધક્કે ચડાવી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપનાર અને સરકારી ફરજમાં રૂકાવટ કરનાર વોન્ટેડ આરોપી અને તેના મદદગારો … Read more





