Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

પ્રકાશ પર્વ દિવાળી આજે ઉમંગભેર ઉજવાશે

[ad_1] મોડાસા,તા. 3 દિપાવલી એટલે પ્રકાશ અને રંગોનું પર્વ.હિન્દુ ધર્મમાં તહેવારોની ઉજવણીની એક આગવી પરંપરા છે. આસો વદ અમાસના રોજ ઉજવાતી દિવાળીએ મહાપર્વ ગણાય છે. ત્યારે આજે વિક્રમ સંવત ૨૦૭૭ ના છેલ્લા દિવસે પ્રકાશ પર્વ દિપાવલીની શ્રધ્ધા-ઉમંગભેર ઉજવણી કરાશે.આજના મહિમાવંતા પર્વે બજારોમાં છેલ્લી ઘડીની ખરીદીની ભીડ ઉભરાશે જયારે પરંપરાગત રીતે દીપો પ્રગટાવી જ્ઞાાનની દેવી મા … Read more

વલસાડ ગુજરાત કવિન ટ્રેનના કોચમાં નવસારીની યુવતીની ગળે ફાંસો લીધેલી હાલત માં લાશ મળતા ચકચાર

વલસાડ ખાતે મોડી રાત્રે 12 વાગ્યે આવતી ગુજરાત કવિન ટ્રેન ના કોચ માં નવસારી ની 19 વર્ષીય યુવતી ની લાશ ગળે ફાંસો લીધેલી હાલત માં મળી આવતા ચકચાર મચી ગઈ છે મોડી રાત્રે કોચ માં સાફ સફાઈ કરવા માટે ચડેલા સફાઈ કર્મી એ લાશ જોતા તાત્કાલિક જી આર પી એફ ને જાણકારી આપતા રેલવે પોલીસ … Read more

કાળી ચૌદશે હનુમાન મંદિરોમાં હવન અંબાજી પરામાં માનતાના ગરબા નીકળ્યા

[ad_1] મહેસાણા,તા.3 મહેસાણામાં બુધવારના રોજ કાળી ચૌદશની વિવિધ હનુમાન મંદિર,કાલભૈરવ, સહિત સ્મશાનમાં કેટલાક તાંત્રિકો દ્વારા મંત્ર-જાપ,સાથે પૂજા-અર્ચના, તેમજ હનુમાન મંદિરોમાં હવન પણ યોજાયા હતા. તેમજ રાત્રી દરમીયાન અંબાજી પરામાં માનતા  ગરબાઓ નિકાળવવામાં આવ્યા હતા. આજ વર્ષના અંતિમ દિને ફટાકડાઓની આતશબાજી,ઘરોની રોશની,મેરમેરાયા કાઢી દિવાળીની ઉજવણી કરાશે.  અંધકારમાં થી પ્રકાશ તરફ લઇજતા પ્રકાશ પર્વ દિવાળી થી લાભ … Read more

બંન્ને જિલ્લામાં કાળી ચૌદશે હનુમાનજી મંદિરોમાં પુજા- અર્ચના અને મારૂતિ યજ્ઞા

[ad_1] બાયડ,તા. 3 કાળી ચૌદશે નિમિત્તે અરવલ્લી જિલ્લામાં નાના-મોટા હનુમાનજી મંદિરોમાં ભક્તોની લાંબી કતારો લાગી હતી. મોડી રાત સુધી પુજન-અર્ચન વિધી તેમજ મારૂતિયજ્ઞાો ચાલ્યા હતા અને તેમાં મોટી સંખ્યામાં ભકતો સામેલ થયા હતા. કાળી ચૌદશનું આજે પણ અનેરૃં મહત્વ છે અને તેમા ય હનુમાનજીનું મહાત્મય એનક ગણું છે અને આ દિવસે ભાગ્યે જ કોઈ ભક્ત … Read more

મેડિકલ-ડેન્ટલ પ્રવેશ પ્રક્રિયા ૧૦ નવેમ્બર બાદ શરૃ થશે

[ad_1] અમદાવાદ યુજી-નીટનું પરિણામ જાહેર થયા બાદ ધો.૧૨  સાયન્સ પછીના મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટેની પ્રક્રિયા ૧૦મી નવેમ્બર બાદ શરૃ થશે. આ વર્ષે મેડિકલમાં બેઠકો વધી શકે છે પરંતુ બીજી બાજુ વિદ્યાર્થીઓ ખૂબ જ વધુ હોવાથી પ્રવેશ માટે ભારે ધસારો રહેશે. ધો.૧૨ સાયન્સના બી ગુ્રપના વિદ્યાર્થીઓ નીટના આધારે મેડિકલ,ડેન્ટલ, આયુર્વેદિક ,હોમિયોપેથી અને નેચરોપેથી સહિતના પાંચ કોર્સમાં પ્રવેશ … Read more

આઠ વર્ષ બાદ તું મને ગમતી નથી તેમ કહી સગર્ભાને ઘરેથી તગેડી મુકી

[ad_1] વાવ તા.3 વાવ તાલુકાના સણવાલ ગામના નાગજીભાઈ વરજંગ ભાઈની દીકરી વિનાબેનના સમાજના રીતરિવાજ મુજબ થરાદ તાલુકાના સેદલાવાસ રામાપીરના મંદિરની બાજુમાં રહેતા છગનભાઈ કાનજીભાઈ રબારી સાથે આઠ વર્ષ અગાઉ લગ્ન થયા હતા. પરિવારમાં બે દીકરા તેમજ એક દીકરી પણ હોય સાસરિયાઓ દ્વારા અવારનવાર તું ગમતી નહિ તેમ કહી કાઢી મૂકતા માવસરી પોલીસ મથકે સાસરિયાં વિરુદ્ધ  … Read more

પ્રકાશના પર્વ દિવાળીના તહેવારને ઉજવવા કચ્છભરમાં અનેરો થનગનાટ

[ad_1] ભુજ, બુધવાર કચ્છભરમાં પ્રકાશના પર્વ દિવાળીના તહેવારને ઉજવવા કચ્છભરમાં થનગનાટ જોવા મળે છે. જિલ્લાભરમાં દિવાળી પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે. સવારાથી મંદિરોએ દેવ દર્શન કરાશે. વેપારીઓ ચોપડા પુજન કરશે અને સાંજે ફટાકડા ફોડી પ્રકાશના પર્વની ઉજવણી થશે. આજે બજારમાં મીઠાઈ, ફટાકડા, કપડાની છેલ્લી ઘડીની ખરીદી કરવા લોકો ઉમટયા હતા.  દિવાળીના પર્વને લઈને લોકોમાં અનેરો … Read more

કોર્પોરેટરોને રૃા.87 લાખના ખર્ચે લેપટોપ આપવાની દરખાસ્ત પર બ્રેક

[ad_1] લેપટોપ મુદ્દે શાસકોમાં પણ જુદા-જુદા અભિપ્રાય હતાઃ  બે ટર્મથી કોર્પોરેટરોને લેપટોપ અપાતા હતા         સુરત, સુરત મ્યુનિ.ની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં પણ પાલિકાના તમામ 120 કોર્પોરેટરોને રૃા.87 લાખના ખર્ચે લેપટોપ આપવાની દરખાસ્ત પર આજે સ્થાયી સમિતિની બેઠકમાં બ્રેક મારી દેવાઇ હતી. લેપટોપ આપવા અંગે શાસકોમાં પણ અલગ અલગ અભિપ્રાય હતા. સુરત મ્યુનિ.ની સ્થાયી … Read more

ચાર માળનું બિલ્ડીંગ ઉપરને બદલે નીચેથી તોડવાનું શરૃ કરતા ત્રણ બંગલા પર પડયું

[ad_1] સવારે જેસીબીએ જર્જરિત બિલ્ડીંગના નીચે ભાગે તોડફોડ શરૃ કરતા પૂર્વ કોર્પોરેટરના પતિ હસમુખ પટેલને લોકોએ કોલ કરી ભય વ્યક્તિ કર્યો છતા માન્યા નહી         સુરત, સુરત રાંદેર-અડાજણમાં જર્જરિત ચાર માળના એપાર્ટમેન્ટ દિવાળીની રજાનો લાભ લઇ અયોગ્ય રીતે ડિમોલીશન કરાતા બિલ્ડીંગ તૂટીને બાજુના ત્રણ બંગલા ઉપર પડતા ત્રણેય બંગલાને નુક્સાન થયું હતું. સદનસીબે કોઇ જાનહાનિ … Read more

આણંદપર યક્ષ તેમજ સાંયરા પંથકમાં રાયડાના વાવેતરમાં ખેડૂતો જોતરાયા

[ad_1] આણંદપર(યક્ષ)તા.૩  ખેડુતો રાયડાનું વાવેતર ઓક્ટોબરની એન્ડ અને નવેમ્બરની શરૃઆત કરે છે. આ પાક ચાર મહિનાનો હોય છે તેની વાઢણી ફેબુ્રઆરી અને માર્ચમાં થાય છે. શરૃઆતમાં ખેડ કરીને પાળા બાંધવામાં આવે છે ત્યારબાદ ખડ(છબર)ની દવાનો છટકાવ કરવામાં આવે છે જેાથી કરીને ખડ ના ઉગે અને પાકને ઉગવવામાં અડચણ ન કરે.આ દવાના છટકાવ પછી પાયાનું ખાતરનું … Read more

error: Content is protected !!