Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

તહેવારો સંયમથી ઉજવજો અમદાવાદના વટવામાં ત્રણ સહિત કોરોનાના નવા છ કેસ

[ad_1] અમદાવાદ,બુધવાર,3 નવેમ્બર,2021 દિવાળી પર્વ અગાઉ અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ ફરી વધતા ચિંતાનો વિષય બનવા પામ્યો છે.વટવા વિસ્તારમાં કોરોનાના નવા ત્રણ કેસ નોંધાયા છે.ઉપરાંત પ્રહલાદનગર,સેટેલાઈટ ઉપરાંત બોડકદેવ વિસ્તારમાં પણ કોરોનાનો નવો એક-એક કેસ નોંધાતા બુધવારે શહેરમાં નવા છ કેસ નોંધાયા છે. આ અંગે મળતી માહિતી મુજબ,મંગળવારે અમદાવાદમાં કોરોનાના પાંચ કેસ નોંધાયા હતા. જયારે બુધવારે દક્ષિણ … Read more

અંતે મ્યુનિ.તંત્રે નિર્ણય કરવો પડયો અમદાવાદમા વી.એસ. -શારદાબેન હોસ્પિટલના નવા બિલ્ડીંગ બનાવાશે

[ad_1] અમદાવાદ,બુધવાર,3 નવેમ્બર,2021 કોરોના મહામારીની બીજી લહેર સમયે કોરોનાના દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો.દરમ્યાન હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલી ટકોર બાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જુની વી.એસ.હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલના નવા બિલ્ડીંગ બનાવવા નિર્ણય કર્યો છે.આ માટે ટેન્ડર પ્રક્રીયા પણ શરુ કરવામાં આવી છે. સ્ટેન્ડીંગ કમિટીની મળેલી બેઠકમાં શારદાબેન હોસ્પિટલના નવા બિલ્ડીંગને … Read more

ડેન્ટલ કોલેજ ટયુટર અને એઈમ્સ ડેન્ટલ પ્રવેશ પરીક્ષા એક જ દિવસે

[ad_1] અમદાવાદ એઈમ્સની વિવિધ સંસ્થાઓમાં પીજી મેડિકલ-ડેન્ટલ પ્રવેશ માટેની પરીક્ષા ૧૪મી નવેમ્બરે યોજાનાર છે અને બીજી બાજુ જીપીએસસી દ્વારા સરકારી ડેન્ટલ કોલેજોમાં ટયુટર માટેની પ્રિલિમ પરીક્ષા પણ ૧૪મી નવેમ્બરે યોજાનાર છે.આમ બંને મહત્વની પરીક્ષા એક સાથે આવતા ઉમેદવારો મોટી મુશ્કેલીમાં મુકાયા છે. સરકારી ડેન્ટલ કોલેજોમાં વિવિધ બ્રાંચમાં કલાસ-૨ની ડેન્ટલ-ટયુટરની પોસ્ટ માટે જીપીએસસી દ્વારા શરૃ કરાયેલી … Read more

ગૃહ રાજ્યમંત્રીએ કચ્છની સરહદે સૈન્યના જવાનોને દીપાવલીની શુભેચ્છાઓ પાઠવી

[ad_1] ભુજ,બુધવાર આજરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ  કચ્છની સરહદ પર માતૃભૂમિના રક્ષા કરતા બીએસએફના જવાનોને મીઠાઈ આપી દીપાવલી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.  આપણે સૌ જ્યારે ઘરે તહેવારોનો આનંદ લેતા હોઈએ ત્યારે સૈન્યના જવાનો તેમના પરિવારાથી દૂર સરહદ પર આપણી માતૃભૂમિની રક્ષા કાજે દિન રાત જોયા વિના તૈનાત હોય છે ત્યારે મંત્રીઓ તેમની સાથે આત્મિયતા કેળવીને  … Read more

બજારોમાં અંતિમ ગૃહસજાવટની વસ્તુઓની ખરીદી માટે પડાપડી

[ad_1] હિંમતનગર તા.3 હાલ બજારમાં વિવિધ પ્રકારની વેરાયટીના મુખવાસ વેચાણ અર્થે મુકવામાં આવે છે જો કે ચાલુ વર્ષે મુખવાસના ભાવોમાં પણ નોંધપાત્ર ભાવ વધારો નોંધાયો હોવા છતાં  ચાલુ વર્ષે સારી ઘરાકી નીકળશે તેવો આશાવાદ વેપારીઓ વ્યકત કરી રહ્યા છે.  જેને પગલે હાલ બજારમાં મુખવાસની ખરીદીમાં તેજી જોવા મળી રહી છે ગત વર્ષે કોરોના મહામારીમા દિવાળી … Read more

દિવાળી અગાઉ એસ્ટેટ વિભાગની બેદરકારી અમદાવાદમાં ખુલ્લા મંડપમાં ફટાકડા સાથે રખાયેલા એલ.પી.જી.સિલિન્ડર જોવા મળતા વિવાદ

[ad_1] અમદાવાદ,બુધવાર,3 નવેમ્બર,2021 દિવાળી પર્વના એક દિવસ અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની બેદરકારી છતી થવા પામી છે.ફટાકડાના વેચાણ માટે ફાયર વિભાગ તરફથી ૧૭૬ એકમોને એન.ઓ.સી.આપવામાં આવી છે.આમ છતાં અમદાવાદના અનેક વિસ્તારોમાં જાહેર રસ્તા ઉપર ખુલ્લા મંડપોમાં ફટાકડાનું બેરોકટોક વેચાણ કરવામાં આવી રહ્યુ છે.કેટલાક વિસ્તારોમાં તો ફટાકડાના જથ્થાની સાથે એલ.પી.જી.સિલિન્ડર રાખવામાં આવ્યા હોવાનું પણ તંત્રની … Read more

ડુમ્મસ રોડના સેન્ટ્રલ મોલમાં તસ્કરો ત્રાટકયા, રૂ. 2.73 લાખની ચોરી

[ad_1] – પાછળના ડોરનું લોક તોડયું, ચોરી કર્યા બાદ પહેરેલા કપડા કાઢી નવા કપડા પહેર્યાઃ ચોરીનો આંક વધવાની શકયતાસુરતડુમ્મસ રોડ સ્થિત સેન્ટ્રલ મોલમાં ગત રાત્રે ત્રાટકેલા તસ્કરો ગ્રાઉન્ડ ફ્લોરથી લઇ સેકન્ડ ફ્લોર સુધીના અલગ-અલગ સ્ટોરમાંથી બ્રાન્ડેડ કપડા, કાંડા ઘડિયાળ વિગેરે મળી કુલ રૂ. 2.73 લાખની મત્તા ચોરીનો કસબ અજમાવ્યો હતો. ચોરી કર્યા બાદ ચોર પહેરેલા … Read more

તરુણીને હિન્દુ નામ ધારણ કરી દુષ્કર્મ બાદ વિધર્મી યુવાને ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું

[ad_1] – ઇન્સ્ટાગ્રામ પર યુવાનના સંપર્ક બાદ પુણાની તરુણી ભેરવાઈ : પ્રેમજાળમાં ફસાવી ભગાડી કરજણના ફાર્મ હાઉસમાં લઈ ગયો : મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કરી નમાજ પઢાવી – તરુણીને ફસાવવા હિન્દૂ છે તેવું ટેટુ પણ હાથ પર બનાવ્યું હતું : બેકાર યુવાન મહંમદ ઉર્ફે રાહુલ પટેલ અલીભાઈ મલીકની ધરપકડ સુરત, : સુરતના પુણા વિસ્તારમાં … Read more

પાર્લે પોઇન્ટના જ્વેલરી શો-રૂમમાંથી સેલ્સમેને રૂ. 7.90 લાખના દાગીના તફડાવ્યા

[ad_1] – ખરીદી માટે આવતા ગ્રાહકોને દાગીના બતાવતી વખતે ચાલાકી પૂર્વક કરતબ અજમાવતોઃ ભેદી રીતે ગૂમ થતા દાગીનાનો ભેદ ફુટેજમાં ખૂલ્યોસુરતશહેરના અઠવાલાઇન્સ-પાર્લેપોઇન્ટ સ્થિત જાણીતા ડી. ખુશાલભાઇ જ્વેલર્સ નામના શો-રૂમમાં ગ્રાહકોને દાગીના બતાવતી વખતે ચાલાકી પૂર્વક રૂ. 7.90 લાખના દાગીના તફડાવનાર સેલ્સમેન સીસીટીવીમાં કેદ થઇ જતા મામલો ઉમરા પોલીસમાં પહોંચ્યો છે. પોલીસે સેલ્સમેનની ધરપકડ કરી કાયદેસરની … Read more

મિલકત વેરાના બિલોમાં સુધારા હવે સ્થળ ઉપર જ કરી દેવાશે

[ad_1] ગાંધીનગર મહાનગરપાલિકાનું નવુ અભિયાન : તા.૯ નવેમ્બરથી દર મંગળ અને ગુરૃવારે કોર્પોરેશનની કચેરીએ સુધારા વધારા માટેની અરજીઓ સ્વીકારાશે ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા હાલ રહેણાંક અને કોમર્શિયલ મળી ૬પ હજાર જેટલી મિલકતો પાસેથી વેરો ઉઘરાવવામાં આવી રહયો છે ત્યારે વેરાના બિલોમાં નામ ટ્રાન્સફર, એડ્રેસમાં સુધારો તેમજ નામમાં ફેરફાર સહિતની ક્ષતિઓ જોવા મળતી હોય છે … Read more

error: Content is protected !!