Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

જામનગર શહેરમાં દિવાળીના તહેવારો દરમિયાન ફાયર તંત્ર વીજતંત્ર અને ૧૦૮ની ટીમ સ્ટેન્ડબાય માં રખાઇ]

[ad_1] – ફાયર બ્રિગેડની 7 ટિમોના 45 જવાનો આગ અકસ્માતની ઘટના નિવારવા માટે સતત ખડે પગે રહેશે – PGVCLના 288 કર્મચારી જ્યારે 108ના 90 જવાનોની આઠ ટીમ પણ સ્ટેન્ડબાય રહેશે જામનગર, તા. 4 નવેમ્બર 2021, ગુરૂવાર જામનગર શહેરમાં દિવાળીના પર્વને અનુલક્ષીને આગ અકસ્માત ની ઘટનાને નિવારવા માટે ઉપરાંત વીજ વિક્ષેપની ખામીને પહોંચી વળવા તેમજ વાહન … Read more

જામનગરના લાખોટા તળાવની પાળે રસ્તે રઝળતા ઢોરના કારણે વધુ એક માનવ જિંદગી હોમાઈ

[ad_1] – પક્ષીને ચણ નાખવા જઈ રહેલા એક સ્કુટર ચાલક વેપારી સાથે ગાય અથડાતા ગંભીર ઇજા થયા પછી કરૂણ મૃત્યુ જામનગર, તા. 4 નવેમ્બર 2021, ગુરૂવાર જામનગર શહેરમાં રસ્તે રખડતા ઢોર ના કારણે અકસ્માત સર્જાયા પછી વધુ એક માનવ જિંદગી હોમાઇ છે. પક્ષી ને ચણ નાખવા માટે જઈ રહેલા એક સ્કુટર ચાલક વેપારી સાથે ગાય … Read more

અવળી ગંગાઃ પુત્રવધુ રિસાઈને માવતરે ચાલી જતાં સાસુએ એસિડ પી જીવન ટુંકાવ્યું

[ad_1] – જામનગરના નવાગામ ઘેડમાં નજીક મધુવન સોસાયટીમાં ઊલટો કિસ્સો જામનગર, તા. 4 નવેમ્બર 2021, ગુરૂવાર  જામનગરમાં નવાગામ ઘેડ નજીક મધુવન સોસાયટી વિસ્તારમાં રહેતી એક મહિલાએ એસીડ પી લઇ આત્મહત્યા કરી લીધી છે. પોતાની પુત્રવધુ રિસામણે ચાલી જતાં માઠું લાગવાથી આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર જાહેર થયું છે. આ બનાવની વિગત એવી છે કે … Read more

હરણીની બે સો મીલમાં આગના બનાવ બાદ પાદરામાં લાકડાના પીઠામાં આગ

[ad_1] વડોદરાઃ વસ્તી અને વિસ્તાર વધવાને કારણે લાકડાના પીઠા રહેણાંક વિસ્તારો વચ્ચે આવી જતાં હવે વધુ જોખમી બન્યા છે.પાદરામાં ગઇકાલે આવા જ એક બનાવમાં લાકડાના પીઠામાં મોટું નુકસાન થયું હતું. વડોદરાના હરણી વિસ્તારમાં ત્રણ દિવસ પહેલાં સો મીલમાં લાગેલી આગને કારણે ભારે અફરાતફરી સર્જાઇ હતી.ફાયર બ્રિગેડને આગ કાબૂમાં લેવા માટે ૪૦ થી વધુ પાણીની ટેન્કરો … Read more

વડોદરા કોલ સેન્ટર કૌભાંડ: સાત મહિનાથી વોન્ટેડ આરોપીની કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

[ad_1] વડોદરા, તા. 4 નવેમ્બર 2021, ગુરૂવાર કોલ સેન્ટર થકી અમેરિકન નાગરિકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીના ગુનામાં પોલીસે અગાઉ 13 આરોપીની ધરપકડ કર્યા બાદ આ ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા સાત મહિનાથી વોન્ટેડ આરોપીએ અત્રેની અદાલતમાં પોતાની આગોતરા જામીન અરજી રજૂ કરી હતી. જેની સુનાવણી યોજાતા અદાલતે તે અરજને નામંજુર કરવાનો હુકમ અદાલતે કર્યો છે.  અમેરીકન … Read more

દિવાળી ટાણે તસ્કરોને મોકળું મેદાન મળ્યુંઃ હરણી વારસીયા રોડ પર બે મકાનમાં ચોરી

[ad_1] વડોદરા, તા. 4 નવેમ્બર 2021, ગુરૂવાર શહેરના હરણી વારસીયા રોડ ઉપર આવેલી વેનિસ વેલા ડુપ્લેક્સમાં ત્રાટકેલા તસ્કરો બે મકાનને નિશાન બનાવી 1.98 લાખ ઉપરાંતની મત્તા ચોરી ફરાર થઈ ગયાનો બનાવ વારસિયા પોલીસ મથકે નોંધાયો છે.  વડોદરા શહેરના હરણી વારસિયા રિંગ રોડ ઉપર આવેલા વેનિસ વેલા ડુપ્લેક્સમાં રહેતાં કૈલાસ કાલડા હાથીખાના બજારમાં અનાજ કરિયાણાની દુકાન … Read more

મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિર્ણય બાપુનગર અને ઈન્ડિયા કોલોની વોર્ડમાં હાઉસીંગ બોર્ડના આંતરીક રસ્તા આર.સી.સી.બનાવાશે

[ad_1] અમદાવાદ,બુધવાર,3 નવેમ્બર,2021 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.જેના ભાગરૃપે બાપુનગર અને ઈન્ડિયા કોલોની વોર્ડમાં આવેલા હાઉસીંગ બોર્ડના મકાનોની અંદરના આંતરીક રસ્તાઓ તોડીને આર.સી.સી.રસ્તા બનાવવામાં આવશે.ઉપરાંત ચાલીઓમાં આવેલી વર્ષો જુની ડ્રેનેજ લાઈન અપગ્રેડ કરવા ઉપરાંત સુપર સકર મશીનથી લાઈન ડીસીલ્ટીંગ કરવામાં આવશે.આ કામગીરી પુરી થયા બાદ બંને વોર્ડમાં આવેલા ગુજરાત હાઉસીંગ … Read more

ધરમપુર વિરવલ નજીક કાળીચૌદશની રાત્રી એ આદિવાસી જાગૃત યુવાનો એ યુવતી સાથે અઘટિત ઘટના બનતી અટકાવી અંધ શ્રદ્ધા ફેલાવનાર લૂંટારું ભગત ભાગ્યા

આદિવાસી સમાજ માં ભગત ભુવા દ્વારા ભૂત પ્રેત અને વળગાડ લાગ્યો હોવાનું જણાવી ને અનેક લોકોને અંધશ્રદ્ધા તરફ વાળી દઈ પોતાની ઝોળી ભરતા કેટલાક ઠગ ભાગતો ને કાળી ચૌદશની રાત્રીએ આદિવાસી સમાજના યુવાનો દ્વારા વિરવલ નદી કિનારે આવેલા સ્મશાન માં પોહચી જઇ પાઠ ભણાવ્યો વિધિ માટે મરઘી અને યુવતીને બેસાડીને વિધિ કરવામાં આવનાર હતી પરંતુ … Read more

સરકારી નોકરીના નામે 9.60 લાખની ઠગાઇ : પિતા-પુત્ર સહિત ચાર સામે ગુનો

[ad_1] મોડાસા,તા. 3 અરવલ્લી જિલ્લાના જુની શિણોલ,ઝરડા અને લુસડીયા ગામના ૩ યુવકોને રેલ્વે વિભાગ અને મર્ચન્ટ નેવીમાં સરકારી નોકરી અપાવવા પેટે રૂ.૯,૬૦,૦૦૦ ની રકમની છેતરપીંડી આચરનાર શિક્ષક પિતા સહિત પુત્ર અને બે મહારાષ્ટ્રીયન સહિત ૪ વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો.લાખ્ખો રૂપિયાની રકમનો ચુનો લગાવી નોકરી નહી આપી છેતરપીંડી આચરનાર આ ચારેય આરોપીઓ વિરૂધ્ધ મોડાસા ટાઉન પોલીસે … Read more

વડગામ તાલુકાના હડમતીયા ગામે અરજદારે તલાટીને લાફા ઝીંકી દીધા

[ad_1] છાપી તા.3 વડગામ તાલુકાના હડમતીયા ગામના તલાટીએ આવકના કોરા ફોર્મ ઉપર સહી સિક્કા ન કરી આપતા ગામના અરજદારે તલાટીના ગાલ ઉપર તમાચા ફટકારતા ગામમાં ચકચાર મચી ગઇ હતી. દરમિયાન તલાટીએ મંગળવારે વડગામ પોલીસ મથકે બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વડગામના હડમતીયા ગામના દિનેશ માંઘજીભાઈ  ચૌધરી તેમજ તેમનો ભાઈ મુકેશભાઈ ચૌધરી મંગળવારે ગ્રામ પંચાયતમાં … Read more

error: Content is protected !!