કચ્છમાં એક જ દિવસમાં નવા પાંચ કેસથી ફફડાટ
[ad_1] ભુજ,રવિવાર દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન મળ્યા બાદ વિશ્વભરમાં સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે કચ્છમાં આજે રવિવારે જ કોરોનાના નવા પાંચ કેસ નોંધાતા લોકો ફફડી ઉઠયા હતા. માંડવી શહેરમાં ૩, માંડવીના ગ્રામિણ વિસ્તારમાં એક અને ભુજ શહેરમાં એક કેસ નોંધાયો હતો. કચ્છ જિલ્લામાં કોરોનાના ચાર એક્ટિવ દર્દી છે એવામાં જ … Read more




