આધેડના આપઘાત પ્રકરણમાં ચાર સામે દુષ્પ્રેરણનો ગુનો
[ad_1] એક વ્યાજખોર મહિને ૪.પ ટકા જેટલું વ્યાજ લેતો-અંતિમ ચીઠ્ઠીના આધારે પુત્રએ ફરિયાદ આપતાં ઈન્ફોસીટી પોલીસે કાર્યવાહી કરી ગાંધીનગર : અમદાવાદના નાના ચિલોડામાં રહેતા ૪પ વર્ષીય આધેડે મિત્રના સગા પાસેથી વ્યાજે રૃપિયા લીધા બાદ વ્યાજના ચકકરમાં ફસાઈ જઈ આખરે ભાટ પાસે સાબરમતી નદીમાં આપઘાત કરી લીધો હતો. ત્યારે આ મામલે તેમની ચીઠ્ઠીના આધારે ઈન્ફોસીટી પોલીસે … Read more




