વાપી જી આઈ ડી સી માં એક કંપની માં થી પીળા રંગ ના ધુમડા નીકળતા કુતુહલ ,માત્ર ગણતરી ની મિનિટ માં બંધ પણ થઈ ગયા
૩૫૦૦ જેટલી વિવિધ કમ્પની જેવી કે પેપર મિલ અને ફાર્મા કંપની ધરાવતા વાપી જી આઈ ડી સી માં જી પી સી બી સાવ સુસુપ્ત અવસ્થા માં હોય એવુ જણાઈ આવે છે છેલ્લા કેટલાક સમય થી જી પી સી બી દ્વારા મુકવામાં આવેલ એર મોનીટરીંગ સિસ્ટમ માં આંકડા પણ જાહેર કરવામાં આવતા નથી એટલું જ નહી … Read more




