Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

સ્મીમેરમાં બે કર્મચારી ગ્લાસમાં દારુ પીતા હોય તેવો વિડીયો વાયરલ

[ad_1] – કર્મચારીઓએ કહ્યું, કોલડ્રીન્ક હતું દારુ પીતા હોય તેવું નાટક કરતા હતાઃ અધિકારીઓએ તપાસ શરૃ કરી          સુરત : સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં બે સફાઇ કામદારો પ્લાસ્ટીકના ગ્લાસમા દારુ પીતા હોય તેવો વિડીયો વાયરલ થતા અધિકારીઓ દોડતા થઇ ગયા છે. સ્મીમેર હોસ્પિટલમાં જુદા જુદા વિભાગમાં  બે સફાઇ કામદાર પ્લાસ્ટીકના ગ્લાસમાં દારુ જેવા … Read more

આજે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક, વિધાનસભા ચૂંટણીની ચર્ચા

[ad_1] આજે કોંગ્રેસ સભ્ય નોંધણી અભિયાન શરૂ  કરશે આગામી દિવસોમાં ભાજપ સરકાર સામે લડત લડવા આંદોલનાત્મક કાર્યક્રમો ઘડવામાં આવશે અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોની એક બેઠક રવિવારે મળવા જઇ રહી છે. પ્રદેશ પ્રભારી ડો.રઘુ શર્માના વડપણ હેઠળ મળનારી આ બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણી મુદદે રણનીતિ ઘડવા ચર્ચા કરાશે. આ ઉપરાંત કોંગ્રેસ રવિવારથી સભ્ય નોંધણી અભિયાનનો … Read more

અમદાવાદ-વિરમગામ વચ્ચે નવી મેમુ ટ્રેન દોડશે

[ad_1] અમદાવાદ,તા.30 ઓક્ટોબર 2021, શનિવાર તા.૧ નવેમ્બરથી અમદાવાદ-વિરમગામ વચ્ચે નવી મેમુ  સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. ૦૯૪૫૯ નંબરની ટ્રેન અમદાવાદથી તા.૧ નવેમ્બરે ૧૮ઃ૩૦ કલાકે ઉપડીને તે જ દિવસે ૨૦ઃ૧૦ કલાકે વિરમગામ પહોંચશે. આ ટ્રેન શનિવાર સિવાય અઠવાડિયામાં ૬ દિવસ દોડશે. તેવી જ રીતે ટ્રેન નં. ૦૯૪૬૦ વિરમગામથી તા.૨ નવેમ્બરથી સવારે ૦૭ઃ૫૦ કલાકે ઉપડીને તેજ દિવસે સવારે ૦૯ઃ૫૫ … Read more

મેનેજમેન્ટ ફેકલ્ટીના મહિલા અધ્યાપકની યુનિ.સત્તાધીશો સામે હાઈકોર્ટમાં પિટિશન

[ad_1] વડોદરાઃ અધ્યાપક તરીકે બઢતીમાં અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે એમ.એસ.યુનિવર્સિટીની મેનેજમેન્ટ ફેકલ્ટીના મહિલા અધ્યાપક સુનિતા શર્માએ હાઈકોર્ટમાં ગુજરાત સરકાર અને યુનિવર્સિટી સત્તાધીશો સામે પિટિશન કરી છે.જેના સંદર્ભમાં હાઈકોર્ટે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો.પરિમલ વ્યાસ, યુનિવર્સિટી સત્તાધીશો અને ગુજરાત સરકારને નોટિસ ફટકારીને ૮ ડિસેમ્બરે હાજર  રહેવા માટે હુકમ કર્યો છે. ડો.શર્માએ પોતાની ૨૦ ઓક્ટોબરે હાઈકોર્ટ સમક્ષ … Read more

સુરત: દિવાળી સમયે સલાબતપુરામાં કુબેરજી માર્કેટમાં ફરી આગ લાગી

[ad_1] – કાપડના ગોડાઉનમાં શુક્રવારે રાત્રે લાગેલી આગની કાબૂમાં લીધા બાદ આજે સવારે ફરી લાગી આગ સુરત,તા.30 ઓક્ટોબર 2021,શનિવાર સામી દિવાળીએ સલાબતપુરા વિસ્તારમાં આવેલી કુબેરજી માર્કેટમાં કાપડના ગોડાઉનમાં શુક્રવારે રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. જોકે છ કલાકે ફાયર જવાનોએ ભારે જહેમત ઉઠાવી આગ કાબુમાં લીધા બાદ આજે સવારે ફરી ત્યાં જ આગ લાગતા નાસભાગ … Read more

અમેરિકન હિન્દુ ફેડરેશન દ્વારા બાંગ્લાદેશમાં ધાર્મિક સ્થાનો ઉપર થયેલા હુમલાનો વિરોધ

[ad_1] વડોદરા,તા.30 ઓક્ટોબર 2021,શનિવાર વડોદરાના પૂર્વ મેયર અને હરિભક્તો સહિત 250 થી વધુ લોકોએ અમેરિકા લોસ એન્જલસ સ્થિત બાંગ્લાદેશની કોન્સ્યુલેટ જનરલ ઓફિસ ખાતે સતત બે કલાક સુધી ભારે સૂત્રોચ્ચાર કરી દેખાવો યોજયા હતો. અને રાષ્ટ્રપતિનને આવેદનપત્ર થકી બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય અને  ધાર્મિક સ્થાનોના રક્ષણ માટેની માંગ કરી છે. બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય ઉપર અત્યાચારની ઘટનાઓ સામે … Read more

તાડિયા વિસ્તારમાં ફરાસખાનાનાં ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો

[ad_1] ભરૂચ: લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે તાડિયા વિસ્તારમાં છાપો માર્યો હતો. જ્યાં એક પીક અપ બોલેરો અને ફરાસાખાનાનાં ગોડાઉનમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. કુલ 8.69 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જેમાં 5.65 લાખની કિંમતના દારુનો સમાવેશ થાય છે.  પ્રાપ્ત માહિતી મુજબ લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં હેડ કોન્સ્ટેબલ હિતેષભાઈ … Read more

વડોદરા: બાકી નાણાં મુદ્દે એન્જીનીયરને પિતા-પુત્રએ લાકડી અને દોરડા વડે ફટકાર્યો

[ad_1] વડોદરા,તા.30 ઓક્ટોબર 2021,શનિવાર કંપનીના બાકી નીકળતા 18 લાખની વસૂલાત અર્થે પહોંચેલા સિવિલ એન્જીનીયરને પિતા-પુત્રની ટોળકીએ લાકડી અને દોરડા વડે મારમારી ઓફિસમાંથી હાંકી કાઢવાનો બનાવ કારેલીબાગ પોલીસ મથકના ચોપડે નોંધાયો છે. પોલીસે પિતા-પુત્ર સહિતને ચાર શખ્સો વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. વડોદરા શહેરના છાણી વિસ્તારમાં રહેતા જયપાલસિંહ … Read more

અમિત શાહ ફરી ગુજરાત પ્રવાસે, રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે

[ad_1] ગાંધીનગર, તા. 31 ઓક્ટોબર 2021, શનિવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. 31મી ઓક્ટોબરના રોજ કેવડિયામાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. ત્યારબાદ કેવડિયાના સર્કિટ હાઉસમાં રોકાણ કરશે. આ ઉપરાંત તેઓ પરેડ ગ્રાઉન્ડ પર પરેશમાં અમિત શાહ ભાગ લેશે. તેના પછી હેલિકોપ્ટર મારફતે આણંદ જવા રવાના થશે. … Read more

જામનગર મહાનગરપાલિકા દ્વારા ટાઉનહોલમાં વોર્ડ નંબર 13 થી 16 માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

[ad_1] –  જુદી જુદી સેવાઓનો લાભ લેવા માટે વહેલી સવારથી જ અનેક નાગરિકો કતારમાં ગોઠવાયા જામનગર,તા.30 ઓક્ટોબર 2021,શનિવાર  જામનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 13 થી 16 ના નાગરિકો માટે નો સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, અને ટાઉનહોલમાં જુદા-જુદા સ્ટોલ ઉભા કરી અલગ-અલગ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં વહેલી સવારથી જ લાભાર્થીઓની કતારો જોવા … Read more

error: Content is protected !!