Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

હિંમતનગરના સિનિયર નિરિક્ષક રૂ. 15 હજારની લાંચ લેતા રંગેહાથ પકડાયો

[ad_1] હિંમતનગર તા. 30  સાબરકાંઠા જિલ્લાના વડા મથક હિંમતનગરમાં એ.સી.બી. દ્વારા  ટ્રેપ કરવામાં આવી છે. એ.સી.બી.ની ટ્રેપમાં હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં આવેલી કાનુની માપ વિજ્ઞાાનની કચેરીમાં ફરજ બજાવતા વર્ગ-૩ના સિનિયર નિરિક્ષકને શામળાજી-અમદાવાદ હાઈવે ઉપર આવેલા પેટ્રોલ પંપના માલીક પાસે સ્ટેમ્પીંગ કરી (ચકાસણી કરી સીલ મારવાની) કામગીરી કરવા પેટે રૃા. ૧૫ હજારની લાંચની માંગણી કરતા ફરીયાદીની ફરીયાદના … Read more

પ્રાંતિજ પાલિકા દ્વારા 1057 વેરા બાકીદારોને અંતિમ નોટિસ આપી અલ્ટિમેટમ અપાયું

[ad_1] પ્રાંતિજ,તા.30 પ્રાંતિજ શહેરમાં રૂ. ૧૦૦૦૦ કરતાં વધુ બાકી હોઇ તેવા ૧૦૫૭ બાકાદારોને રૂ. ૨.૧૯ કરોડનો બાકી વેરો ૨૪ કલાકમાં ભરવા માટે અંતિમ નોટિસ પાલિકાએ ફટકારી છે. જેના પગલે રીઢા બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે.  પ્રાંતિજ શહેરમાં  પાલિકા પ્રમુખ દિપક કડિયા તેમજ મુખ્ય અધિકારીએ પ્રાંતિજ પાલિકાના બાકીદારો સામે કડક હાથે કામ લેતા રૃા.૧૦,૦૦૦ થી ઉપરના ૧૦૫૭ … Read more

બે ડમ્પર સામસામે અથડાતાં આગ લાગીઃ બન્ને ડ્રાઈવર જીવતા ભુંજાયા

[ad_1] ભુજ, શનિવાર તાલુકાના ધાણેટીથી કનૈયાબે ગામને જોડતા હાઈવે રસ્તા પર  આવેલ પુલિયા પર ગઈકાલે રાત્રે ચકચારી ઘટના બનવા પામી હતી. બે ડમ્પર સામ સામે ભટકાતા બન્ને વાહનોમાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે, ચાલકો ટ્રકમાંથી બહાર પણ ન નીકળી શક્યા અને બન્ને વાહનના ચાલક વિકરાળ આગમાં જીવતા બળીને ભડાથું થઈ ગયા હતા. … Read more

મોડાસા માર્કેટયાર્ડમાં સપ્તાહમાં મગફળીની 24 હજાર અને સોયાબીનની 15 હજાર બોરીની આવક

[ad_1] મોડાસા,તા.30 અરવલ્લી જિલ્લામાં આ વર્ષે વરસાદની ખેંચ વચ્ચે પણ આશરે ૨ લાખ હેકટરમાં રવિપાકોનું વાવેતર ખેડૂતો દ્વારા હાથ ધરાયું હતું. સીઝનના આખરે હવે મગફળી,સોયાબીન,કપાસ અને અડદ સહિતના તૈયાર પાકો વેચવા માટે ખેડૂતો જિલ્લાના માર્કેટયાર્ડોમાં ઉમટી રહયા છે. દિપાવલી પર્વને લઈ હાલ જિલ્લાભરના માર્કેટયાર્ડો ખેત પેદાશોની આવકથી ધમધમી ઉઠયા છે. ત્યારે સરકારે જાહેર કરેલ ટેકાના … Read more

શિયાળાનો પગરવઃ ગુલાબી ઠંડીનો અહેસાસ રાજ્યમાં નીચું તાપમાન નલિયા ૧પ.૪ ડિગ્રી

[ad_1] ભુજ,શનિવાર કચ્છમાં લઘુત્તમ તાપમાનમા ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. શિયાળાની ગુલાબી ઠંડીનો અહેસાસ થવાનો શરૃ થઈ ગયો છે. રાજ્યનું સૌથી નીચુ તાપમાન નલિયા ખાતે ૧પ.૪ ડિગ્રી નોંધાયું હતું. બીજી બાજુ સૌથી ઉંચુ તાપમાન ભુજમાં ૩પ.૮ ડિગ્રી નોંધાતા વાતાવરણીય વિષમતા અનુભવાઈ રહી છે. શિયાળાના આગમનાથી છડી પોકારતુ ંવાતાવરણ અનુભવાઈ રહ્યું છે. સંધ્યા વહેલી ઢળી … Read more

વી. એસ. હોસ્પિટલ ખાતે સોમવારે ઓકિસજન પ્લાન્ટનું લોકાર્પણ કરાશે

[ad_1] અમદાવાદ,શનિવાર,30 ઓકટોબર,2021 નેવુ વર્ષથી કાર્યરત અમદાવાદની જુની વી.એસ.હોસ્પિટલને ફરી ધમધમતી કરવાના પ્રયાસ શરુ કરવામાં આવ્યા છે.૧ નવેમ્બરને સોમવારે આ હોસ્પિટલ ખાતે ઓકિસજન પ્લાન્ટનું લોકાર્પણ કરવાની સાથે વિવિધ રોગના દર્દીઓને ઓ.પી.ડી.સારવાર આપવાનો પણ સત્તાવાળાઓ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ,કોરોનાની બીજી લહેર સમયે કોરોનાના દર્દીઓને સારવાર આપવા માટે ઉપયોગી થયેલી જુની … Read more

મોડાસાના ગોકુલનાથજી મંદિરે આજથી દિવાળી પર્વની ઉજવણીનો પ્રારંભ

[ad_1] મોડાસા,તા.30 આજે આસો વદ-૧૦ ને રવિવારથી મોડાસાના પ્રસિધ્ધ ગોકુલનાથજી મંદીરે હટડી દર્શન યોજાશે. અને આ દર્શન સાથે દિપાવલી પર્વની ઉજવણીનો વિધિવત પ્રારંભ કરાશે.  આ પરંપરાગતની ઉજવણીમાં દિપાવલી પર્વે વિશેષ દર્શન અને નૂતન વર્ષની સુપ્રભાતે ગોવર્ધન પૂજા સહિત અન્નકૂટ દર્શન યોજાનાર હોઈ દર્શનાર્થીઓને કોરોના ગાઈડ લાઈન પાલન સાથે લાભ લેવા મંદિર ટ્રસ્ટ દ્વારા અપીલ કરાઈ … Read more

દાંતાના મહોબતગઢ ગામે ખેતરમાં રમી રહેલ બાળકી પર કુતરાનો હુમલો

[ad_1] પાલનપુર,તા.30 બનાસકાંઠાના મહોબતગઢ ગામે ખેતરમાં રમી રહેલી બાળકી પર કૂતરાએ હુમલો કરતા ચકચાર મચી જવા પામી હતી. જેમાં માથાના ભાગે બચકા ભરતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. પરિવારજનોએ બાળકીને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે દાંતા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મોહબત ગઢ ગામે શનિવારે ચાર વર્ષની એકતાબા … Read more

તહેવારો આવતા તંત્ર સફાળુ જાગ્યું અમદાવાદમાં એક સપ્તાહમાં ૧૨૪ ફૂડ સેમ્પલ તપાસ માટે લેવામાં આવ્યાં

[ad_1] અમદાવાદ,શનિવાર,30 ઓકટોબર,2021 દિવાળીના તહેવાર નજીક આવતા અમદાવાદ મ્યુનિ.નું ફૂડ વિભાગ સફાળુ જાગ્યુ છે.છેલ્લા એક સપ્તાહમાં વિવિધ બનાવટોના કુલ ૧૨૪ જેટલા ફૂડ સેમ્પલ તપાસ માટે લેવામાં આવ્યા છે.સરખેજ વિસ્તારમાંથી લેવામાં આવેલુ ફ્રાયમ્સનું સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિ.ના હેલ્થ વિભાગ હસ્તકના ફૂડ વિભાગ તરફથી એક અઠવાડીયામાં મીઠાઈ,દુધ અને દુધની બનાવટના ૫૬, ફરસાણ … Read more

પતિ સાથે વિખવાદ બાદ અલગ રહેતી મહિલાએ 7 વર્ષના પુત્રનું અપહરણ કર્યું

[ad_1] – ઘરેલુ હિંસા કેસમાં કોર્ટે પુત્રને પિતાને સોંપવા હુકમ કર્યા બાદ મહિલાએ પુત્રનો કબજો મેળવવા કોર્ટમાં અરજી પણ કરી હતી સુરત, : સુરતના અમરોલી વિસ્તારમાં શુક્રવારે બપોરે 7 વર્ષના બાળકનું ઘર નજીકથી અજાણ્યા કારમાં અપહરણ કરી ગયા હતા. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે પતિ સાથે વિખવાદ બાદ અલગ રહેતી મહિલાએ જ પોતાના 7 … Read more

error: Content is protected !!