સુરત: એન્જિનિયરિંગનો અભ્યાસ છોડી સુરતી યુવાને આધુનિક ઢબે મરચાની ખેતી કરી ત્રણ જ મહિનામાં 6 લાખની કમાણી કરી
[ad_1] સુરત,તા. 28 ઓક્ટોબર 2021,ગુરૂવાર કૃષિના ક્ષેત્રમાં અવનવા ફેરફારો આવતા રહે છે .અને તેમાં પણ હવે ટેકનોલોજીના આધારે નવી પેઢી ખેતી કરી રહી છે તેના કારણે આજે ખેડૂતો પોતાના ખેતરમાં સારો પાક લઈને સારી એવી કમાણી કરતા હોય છે. આજનું યુવાધન ખેતી તરફ વળ્યું છે. સુરતમાં વરાછા વિસ્તારમાં રહેતા એક યુવાને એન્જિનિયરિંગનો અભ્યાસ છોડીને પોતાની … Read more




