Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

જામનગર જિલ્લાના ધ્રોળ-કાલાવડ અને લાલપુરમાં જુદા જુદા ત્રણ વાહન અકસ્માતમાં ત્રણ વ્યક્તિના અપ-મૃત્યુ

[ad_1] – ધ્રોળ નજીક બે મોટર સાયકલ અથડાઇ પડ્યા પછી એકનું મૃત્યુ: અન્ય ત્રણને ઇજા – કાલાવડ નજીક બે મોટરસાયકલ વચ્ચેના અકસ્માતમાં એક બાઇકચાલક યુવાનનું ગંભીર ઇજા થયા પછી મૃત્યુ: અન્ય એકને ઈજા – લાલપુરના નજીક રીંજપર ગામ પાસે બાઈક અને છોટા હાથી વાહન વચ્ચેના અકસ્માતમાં દંપત્તિ ખંડીત: પતિનું મૃત્યુ જામનગર,તા.28 ઓક્ટોબર 2021,ગુરૂવાર જામનગર જિલ્લા … Read more

સુરત: સામાન્ય સભામાં વિરોધ ન કરતી વિપક્ષે સોશિયલ મીડિયામાં વિરોધ કર્યો

[ad_1] – પાલિકાના સેવાસેતુ કાર્યક્રમમાં અધિકારી સિવાય નેતાઓનો વિરોધ કરવાની ચીમકી – પાલિકાના કાર્યક્રમમાં વિરોધ પક્ષ નેતા નું નામ નહીં લખા કાર્યક્રમ પાલિકાનો કે ભાજપનો તે માટે વિવાદ સુરત,તા.28 ઓક્ટોબર 2021,ગુરૂવાર સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં આવતીકાલના સેવા સેતુ કાર્યક્રમ સામે પક્ષે વિવાદ કરીને વિરોધ કરવાની ચીમકી આપી છે. હાલ સેવા સેતુ કાર્યક્રમ મહાનગરપાલિકાનો નહીં પરંતુ … Read more

જામનગર: કાલાવડ તાલુકાના અરલા ગામમાં ગ્રામ પંચાયતની પાણીની મોટરના કેબલની ઉઠાંતરી

[ad_1] – ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં વાયર ચોરી અંગે નોંધાવાઇ ફરિયાદ જામનગર,તા.28 ઓક્ટોબર 2021,ગુરૂવાર  જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના અરલા ગામમાં આવેલી ગ્રામ પંચાયતની પાણીની મોટર માટેના રૂપિયા 32 હજારની કિંમતના કેબલની કોઇ તસ્કરો ચોરી કરી લઇ ગયા હતા. જે ચોરીના બનાવ અંગે ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. આ … Read more

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં વીજચેકિંગ ટુકડી પર હુમલો કરી ફરજમાં રૂકાવટ કરવા અંગે ચાર સામે ગુનો નોંધાયો

[ad_1] જામનગર,તા.28 ઓક્ટોબર 2021,ગુરૂવાર  જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ચેકિંગ માટે ગયેલી વીજચેકિંગ ટુકડી પર ગઇકાલે સવારે મકાનમાલિક અને તેના મળતીયાઓ દ્વારા હિચકારો હુમલો કરાયો હતો. જે મામલો સીટી-એ ડિવિઝન પોલીસ મથકે લઇ જવાયા પછી મકાન માલિક સહિત ચાર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જે આરોપીઓ ભાગી છૂટયા હોવાથી પોલીસ તમામને શોધી રહી છે. આ ફરિયાદના … Read more

વડોદરામાં સરદાર એસ્ટેટથી વૃંદાવન ચાર રસ્તા સુધી ફોરલેન ફ્લાયઓવર બ્રિજ સળંગ બનાવવા વિચારણા

[ad_1] – બ્રિજની લંબાઈ 1931.50 મીટર રહેશે – ફ્લાય ઓવર બ્રિજ સળંગ નહીં બને તો બંને જંકશન પર અલગ-અલગ બનાવાશે વડોદરા,તા.28 ઓક્ટોબર 2021,ગુરૂવાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં સરદાર એસ્ટેટથી વૃંદાવન ચાર રસ્તા સુધી 1931.50 મીટર લાંબો ફોરલેન ફ્લાયઓવર બ્રીજ સળંગ અથવા તો બે અલગ ભાગમાં બનાવવાનો નિર્ણય કરવા કોર્પોરેશનની સ્ટેન્ડિંગ સમિતિમાં દરખાસ્ત … Read more

ભારત તીબ્બત સંઘ જામનગર દ્વારા અતિથિ દેવો ભવ: સૂત્રને સાર્થક કરતાં તિબેટીયનોનું સ્વાગત કરાયું

[ad_1] – સંઘની મહિલાઓએ વેપાર અર્થે આવેલા તિબેટીયનોનું કંકુ તિલક કરી ભારતીય પરંપરા મુજબ સ્વાગત કર્યું જામનગર,તા.28 ઓક્ટોબર 2021,ગુરૂવાર ભારત તીબ્બત સંઘ-જામનગર દ્વારા પ્રતિવર્ષ શિયાળાની ઋતુમાં વેપાર અર્થે જામનગરના અતિથિ બનતા મૂળ તિબેટીયન પરિવારનું ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. ભારત તીબ્બત સંઘ મહિલા વિભાગ જામનગર જિલ્લા અધ્યક્ષ ડીમ્પલબેન રાવલ તેમજ … Read more

જામનગર શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા આજે પોલીસ આંદોલનના સમર્થનમાં ધરણા કરાયા

[ad_1] – આમ આદમી પાર્ટીના કાર્યકરો પોલીસના ગ્રેડ પે વધારાના મામલે બેનર પોસ્ટર લઈને લાલબંગલા સર્કલમાં ધરણા પર બેઠા જામનગર,તા.28 ઓક્ટોબર 2021,ગુરૂવાર  સમગ્ર રાજ્યની સાથે સાથે જામનગર શહેરમાં પણ પોલીસનો ગ્રેડ પે વધારવાના મામલે ધરણા પ્રદર્શન થઈ રહ્યા છે, જેમાં આમ આદમી પાર્ટીએ ઝુકાવ્યું છે. ગઈકાલે પ્રદર્શન કરી રહેલા પોલીસ કર્મચારીના પરિવારજનોને ઉશ્કેરણી કરવા બદલ … Read more

આદિવાસી સમાજના જાતિના દાખલા માટે પડતી અગવડ અને નિયમોના સુધારા માટે ધરમપુર ધારાસભ્ય એ કરી મંત્રીને રજુઆત

આદિવાસી ક્ષેત્રમાં જાતિના દાખલા બાબતે લોકોનો આક્રોશ જોતા નિયમોમાં સરળતા કરવા ધરમપુરના ધારાસભ્યની મંત્રીને રજૂઆત કરવાની ફરજ પડી વલસાડ જિલ્લાના ધ૨મપુ૨- કપરાડા તાલુકાના આદિવાસી વિસ્તારમાં જાતિના દાખલા બાબતે લોકોને પડી રહેલી મુશ્કેલી બાબતે આજે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે જિલ્લાના પ્રભારી મંત્રી અને આદિજાતિ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલને એક પત્ર પાઠવી આ કાયદામાં સુધારો … Read more

બ્લાઇન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ માં ગુજરાત વતી રમી ને વિજય થઈને આવેલા વલસાડ ના ખેલાડી સ્ટેશન ઉપર શુભેચ્છા આપવા કોઈ રાજકીય આગેવાન સુધ્ધાં ન આવ્યા

બિહારના ગયા સ્થિત ગાંધી સ્ટેડિયમ ખાતે રમાયેલી 6 રાજ્યો વચ્ચેની બલાઇન્ડ ક્રિકેટ ટુર્નામેનટમાં ગુજરાતની ટિમ કર્ણાટકની ટિમ ને હરાવી ચેમ્પિયન બની છે.ટુર્નામેન્ટમાં બલાઇન્ડ ક્રિકેટની દુનિયા પ્રખ્યાત અને  વલસાડ તાલુકાના કેતન પટેલે ટુર્નામેન્ટમાં 2 સદી ફટકારી મેન ઓફ ધ સિરીઝ બન્યા હતા.જ્યારે કપરાડા ના સુભાષ ભોયા મેન ઓફ ધ મેચ બન્યા હતા.ટુર્નામેન્ટમાં ગુજરાત , બિહાર, ઝારખડ, … Read more

રેલવેના 28 લાખ બેંકમાં ભરવા જતા બે ઈસમો અકસ્માત કરી બેગ ચોરી ગયા હોવાનું જણાવનાર ફરિયાદી જ આરોપી નીકળ્યો વધુ બે ઝડપાયા

વલસાડ ડીએસપી કચેરી ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં DSP ડો. રાજદિપસિંહ ઝાલાએ આપેલી માહિતી મુજબ તા.૨૫/૧૦/૨૦૨૧ નાં રોજ ડાડCO કંપનીનાં કેશીયર દર્શનભાઇ રાજેશભાઇ માહયાવંશીએ ગોલવડ , ઉમરગામ , સંજાણ , ભીલાડ , કરમબેલી , વાપી અને ઉદવાડા રેલ્વે સ્ટેશન ટીકીટ બારી ઉપર રૂપિયાનું કલેકશન રૂપિયા ૨૫ થી ૩૦ લાખ જેટલી રકમ થેલામાં ભરી ઉદવાડા રેલ્વે સ્ટેશન … Read more

error: Content is protected !!