તરૂણીએ ડ્રગ્સ પેડલરોની સ્ટોરી ઉપજાવી કાઢી હતી, હેરાન કરતા શખ્સ સામે પોક્સો
[ad_1] – રાજકોટમાં પોલીસને ધંધે લગાડનાર તરૂણીએ આખરે હકીકતો જણાવી – પરાણે સંબંધ બાંધવાનું કહેનાર શખ્સ રાત્રે ઘરે મળવા આવતા માતા-પિતા પાસે ભાંડો ન ફૂટે તે માટે ફીનાઈલ પી લીધું હતું રાજકોટ : શહેરના આકાશવાણી ચોક વિસ્તારમાં રહેતી એક તરૂણીએ ગઈ તા.રપ મીએ ફીનાઈલ પી લેતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં તેણે પોલીસને ડ્રગ … Read more




