-કારના કાચ તોડી ચોરી કરતી નાયડું ગેંગનો શખ્સ સોનાની બે બિસ્કીટ સાથે ઝડપાયો

On: October 31, 2021 4:20 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

-કડોદરામાં રૃ.૯.૫૮ લાખની
કિંમતની સોનાની બે બિસ્કીટ વેચવા આવેલા શખ્સને એલસીબીએ ઝડપી લીધો

બારડોલી

પલસાણા
તાલુકાના કડોદરા ખાતે એલસીબીની ટીમે વોચ ગોઠવી બારડોલી અને પલસાણા ખાતે ગાડીના કાચ
તોડી ચોરી કરનાર નાયડુ ગેંગના શખ્સને સોનાની બે બિસ્કીટ સાથે ઝડપી પાડયો હતો.
પકડાયેલો શખ્સ નાયડુ ગેંગનો મુખ્ય સૂત્રધાર હોવાનું જણાય છે.

સુરત જિલ્લા
એલસીબીની ટીમે કડોદરા ખાતે બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી. તે સમયે બાતમી મુજબ આવેલા
શખ્સને ઝડપી પાડી તેની અંગજડતી લેતા તેની પાસેથી ૧૦૦ ગ્રામવાળી સોનાની બે બિસ્કિટ મળી
આવ્યા હતા. પોલીસે પકડાયેલા શખ્સની પૂછપરછ કરતા સુરજ સુબ્રમણી સભૈયા નાયડુ (ઉ.વ.૪૫
, રહે.નવાપુર, અંબાજી માતાના મંદિરની નજીક, જી.નંદરબાર, મહારાષ્ટ્ર)એ બે માસ અગાઉ બારડોલી ખાતે ગાડીનો કાચ તોડી ચોરી કરેલી હતી. જ્યારે
પલસાણા ખાતે પણ એક ગાડીનો કાચ તોડી રોકડા રૃપિયા ચોરી કરેલા હોવાની કબુલાત કરી હતી.
બંને સોનાની બિસ્કીટ કિંમત રૃ.૯
,૮૫,૦૦૦
કડોદરા ખાતે વેચવા આવેલો હતો. પોલીસે સોનાની બિસ્કીટની સોની પાસેથી ખરાઇ કરાવી કડોદરા
પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

Ajay’s Cafe ફૂડથી આગળ વધીને ચેસ દ્વારા પણ ફેલાવી રહ્યું છે ‘હેપ્પી વાલી ફીલિંગ’

કપરાડાની પૂજ્ય મોટા હાઈસ્કૂલ(માની)ના તેજસ્વી વિદ્યાર્થીઓએ કર્યો હવાઈ પ્રવાસ, દ્વારકાધીશના દર્શનનો મળ્યો લ્હાવો

ક્યાં એક તરફ મોંઘી દાટ મર્સીડીઝ કાર માં નીકળતી વર યાત્રા ને ક્યાં સંસ્કૃતિ ને બચાવવાં માટે નીકળતી બળદ ગાડાં માં નીકળેલી જાન.નો ઠાઠ..

પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 19 જૂને રાષ્ટ્રીય કાર્યક્રમ, વાપીમાં રાજુ શ્રોફ ઓડિટોરિયમ ખાતે યોજાશે વિશેષ કાર્યક્રમ

ધરમપુર વિલ્સન હિલ ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરાયું

ધરમપુર આસપાસની નદીઓમાં બેફામ રેતી ખનન સામે કાર્યવાહી, માત્ર ચાર ટ્રક જપ્ત થતા અનેક સવાલો

error: Content is protected !!