ધરમપુરના ધામણી ગામે લગ્નમાં ડીજેના તાલે ઝૂમતા લોકો વચ્ચે પોલીસ પોહચી ડીજે ઓપરેટર વરરાજા સહીત ૪ સામે ગુન્હો દાખલ
ધરમપુર પોલીસે ધામણી ગામે લગ્ન પ્રસંગે પરવાનગી વિના ડીજે ને તાલે ઝૂમતા લગ્ન પ્રંસગે પાડ્યો રંગમાં ભંગ ડીજે ઓપરેટર માલિક અને લગ્નના વરરાજા સહીત ચાર સામે જાહેર નામા ભંગ ની ફરિયાદ થતા ફફડાટ ફેલાયો