ધરમપુર પોલીસને મળેલી બાતમી ને આધારે પોલીસ પેટ્રોલિંગ માં હતી ત્યારે દમણ થી દારૂ ભરી ને આવી રહેલ બાતમી વાળી રીક્ષા ટીસ્કારી તલાટ ગામે આવતા પોલીસે અટકાવી તાપસ કરતા તેમાં થી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ નો જથ્થો વીસ્કી અને બિયર ના ટીન બાટલી નંગ 216 જેની કિંમત 26400 મોબાઈલ ફોન રૂપિયા 500 અને રીક્ષા ની કિંમત 25000 મળી કુલ રૂપિયા 51900 નો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી પતિ પત્ની મહેશ છગન નાયકા રહે નંદાવલા અને સીતાબેન મહેશ નાયક ની ધરપકડ કરી તેમની સામે પ્રોહિબિશન નો ગુન્હો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે
વધુ જાણકારી માટે નીચે આપેલી લિંક ક્લિક કરો