Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ભાજપ ના દિગગજ નેતા સંઘ પ્રદેશની મુલાકાતે ..મોદી સરકારે ગરીબોને કેન્દ્ર માં રાખી બજેટ રજૂ કર્યું છે;પુરષોત્તમ રૂપાલા

ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા પુરુષોત્તમ રૂપાલા આજે સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી ની મુલાકાતે છે ત્યારે આજે વહેલી સવારે 9:45 દમણના સર્કિટ હાઉસ ખાતે તેમણે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું કે ભાજપની નરેન્દ્ર મોદી સરકારે ૨૧મી સદીના આરંભે દેશના આત્મવિશ્વાસને વધારનાર બજેટ રજૂ કર્યું છે અને આ બજેટ ની તમામ જાણકારી સંઘ પ્રદેશના લોકોને … Read more

હિન્દૂ યુવા વાહિની અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પુલવા માં શહીદ થયેલા વિરો ને શ્રદ્ધાંજલિ અપાઈ

એક તરફ જતા યુવાધન ફરજિયાત સંસ્કૃતિને રવાડે ચડી વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ભારતીય સંસ્કૃતિને જાળવી રાખતા ભારત માટે 14 ફેબ્રુઆરી એટલે કાળો દિવસ બની રહ્યો હતો 14 ફેબ્રુઆરીના રોજ જમુના પુલવામાં થયેલા આતંકવાદી હુમલામાં દેશના ૨૦થી વધુ જવાનોના મોત થયા હતા જમી યાદમાં આજે હિન્દુ યુવા વાહિની અને વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત ઉપક્રમે પારડી ખાતે પુલવામાં શહીદ થયેલા શહીદો ને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં હિન્દુ યુવા વાહિની ના યુવા સભ્યો ઉપસ્થિત રહ્યા હતાપાડી ઓવરબ્રિજ નીચે આજે હિન્દુ યુવા વાહિની અને વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત ઉપક્રમે પુલવામા શહીદ થયેલા સૈન્યના જવાનો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશ માટે પોતાની જાન ન્યોછાવર કરનારા શહીદો ની તસ્વીર આગળ મીણબત્તી સળગાવી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી વર્તમાન સમયમાં જ્યારે પશ્ચિમી સંસ્કૃતિના રવાડે ચડીને યુવાનો વેલેન્ટાઈન ડે ઉજવી રહ્યા છે ત્યારે ભારત માટે ૧૪મી ફેબ્રુઆરીનો દિવસ કાળો દિવસ તરીકે યુવાને ઉજવ્યો હતો

Read more

વલસાડ માં ભાજપે ટિકિટ ન આપતા બળદગાડું માં આવી અપક્ષ ઉમેદવારી કરી અનોખો વિરોધ નોંધાવ્યો

ભારતીય જનતા પાર્ટીનાં વલસાડ કાર્યાલય ખાતે બુધવારે સાંજે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની 158 બેઠકો માટે ભાજપનાં ઉમેદવારોનાં નામો જાહેર કર્યા છે ત્યારે ભાજપ પાર્ટી દ્વારા ટિકિટ ના આપતા સક્ષમ અને વર્ષો થી પાર્ટી માટે કામ કરી ચૂંટણી જીતનારા કાર્યકર્તા ઓની ટિકીટ કપાતા બળવો થયો જૂના કાર્યકરોને પત્તા કાપીને નવા ચહેરાઓને મુકવામાં આવતા વર્ષોથી ભાજપ … Read more

ધરમપુર પોલીસે ધ્વનિ પ્રદુષણ કરનાર બુલેટ ચાલકો સામે લાલઆંખ કરતા બુલેટ રાજાઓ માં ફફડાટ ફેલાયો 16 બુલેટ ચાલકો સામે કાર્યવાહી

પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલા ના માર્ગદર્શન હેઠળ ધરમપુર બજાર વિસ્તાર માં મોડીફાઇડ સાઇલેન્સર લગાડી ને ફરતા અનેક બુલેટ ચાલકો સામે છેલ્લા બે દિવસથી ધરમપુર પોલીસ ના પી એસ આઈ એ કે દેસાઈના માર્ગદર્શન મુજબ વિશેસ દ્ભાઈવ ચલાવવા માં આવી રહી છે ત્યારે આજે ધરમપુર બજાર માં ટાવર રોડ જે બાદ આસુરા વાવ ચોકડી નજીક માં … Read more

error: Content is protected !!