Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરા બ્રાઈટ સ્કૂલમાં પંખો પડતા વિદ્યાર્થીને ઇજા ના કિસ્સામાં ગુજરાત માનવ આયોગ એક્સનમાં

On: December 2, 2021 2:46 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા

વડોદરા ભાયલી ખાતે ખાનગી શાળામાં કલાસરૂમમાં સીલીંગ પંખો તૂટી પડતાં 10 વર્ષના વિદ્યાર્થીને માથાના ભાગે આઠ ટાંકા આવ્યા હતા. જે અંગે ગુજરાત રાજ્ય માનવ આયોગ એક્શનમાં આવ્યું હતું. અને જવાબદાર સામે પોલીસને કાર્યવાહીની સુચના આપતા તાલુકા પોલીસે વિદ્યાર્થીની સુરક્ષાના મામલે બેદરકારી દાખવનાર શાળાના કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

૧૪મી ફેબ્રુઆરીના રોજ ભાયલી ખાતે આવેલી બ્રાઇટ ડે શાળા માં ચાલુ વર્ગમાં વિદ્યાર્થી તથા શિક્ષક ની ઉપસ્થિતિમાં  ચાલુ ક્લાસરૂમમાં સીલીંગ ફેન તૂટી પડયો હતો . આ ઘટનામાં 10 વર્ષીય વિદ્યાર્થીને ઇજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા માથાના ભાગે આઠ ટાંકા આવ્યા હતા . જે અંગે ગુજરાત રાજ્ય માનવ આયોગમાં ફરિયાદ થતા સુઓમોટો હેઠળ માનવ અધિકાર આયોગ તરફથી કેસ દાખલ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીના વાલીએ ફરિયાદ કરવાનું ટાળતા ચાલુ વર્ષે ૨૩મી જૂનના રોજ તાલુકા પોલીસ મથકે જાણવાજોગ અરજી નોંધી વડોદરા તાલુકા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.કે રાઠવા ફરિયાદી બન્યા હતા. માનવ અધિકાર આયોગની કચેરીમાંથી પોલીસને જવાબદાર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે ની સૂચના મળી હતી. પોલીસની તપાસ દરમિયાન શાળાના જવાબદાર કર્મચારી તથા મેન્ટેનન્સનું કામ સંભાળતા સ્ટાફે ફીટીંગ કરેલા સિલિંગ પંખા નું સમયસર મેન્ટેનન્સ તેમજ રીપેરીંગ નહીં કરી નિષ્કાળજી દાખવતાં પંખો ચાલુ ક્લાસે બાળકના માથા ઉપર પડી ઈજા પહોંચી હોવાની વિગતો બહાર આવી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!