Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

રેલવે ટ્રેક આસપાસના ઝૂંપડાં માટે કોઇ પોલિસી છે ?: સુપ્રીમ

On: December 2, 2021 4:13 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ,
મંગળવાર

ગુજરાતમાં રેલવે ટ્રેક આસપાસની ઝૂંપડપટ્ટીના પુનર્સન માટે
સરકાર પાસે કોઇ પોલિસી છે કે નહીં તે મુદ્દે જવાબ આપવા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર
સરકારના હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રાલયને આદેશ કર્યો છે. સુરતમાં રેલવે ટ્રેક
આસપાસની હજારો ઝૂંપડપટ્ટીઓના ડિમોલિશન માટે હાઇકોર્ટે આપેલા આદેશ સામે સુપ્રીમ
કોર્ટમાં થયેલી અપીલમાં આ નિર્દેશ અપાયો છે.

જસ્ટિસ એ.એમ. ખનવિલકર અને જસ્ટિસ સી.ટી. રવિકુમારની ખંડપીઠ
સમક્ષ યોજાયેલી સુનાવણીમાં આદેશ આપ્યો છે કે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન
અફેર્સના સેક્રેટરીને નોટિસ પાઠવવામાં આવે અને રેક્રડ પર માહિતી મૂકવામાં આવે કે આ
કેસ સંબંધિત રેલવે મિલકત આસપાસની ઝૂંપડપટ્ટીઓ માટે તેમની પાસે કોઇ પુનર્વસન પોલિસી
છે કે નહીં. કેસની વધુ સુનાવણી ત્રીજી ડિસેમ્બરના રોજ નિયત કરવામાં આવી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!