વલસાડ જિલ્લાનું 12 વિજ્ઞાન પ્રવાહનું 52.64 % પરિણામ

On: May 2, 2023 4:29 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

આજે સમગ્ર ગુજરાતમાં માર્ચ 23 ના રોજ લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ગુજરાત બોર્ડ દ્વારા ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાત નું પરિણામ 65.58% જાહેર કરવામાં આવ્યું છે કોરોના કાળ બાદ જાહર થયેલ પરિણામ માં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો વલસાડ જિલ્લાનું ધોરણ 12 નું પરિણામ 52.64 ટકા નોંધાયું છે

ગુજરાત બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહનું ધોરણ 12 નું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે જેમાં વલસાડ જિલ્લાનું પરિણામ નોંધાયો છે વલસાડ જિલ્લામાં કુલ 2073 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા વલસાડ જિલ્લાના વિવિધ કેન્દ્ર ઉપર આંકડા પર નજર કરીએ તો વલસાડ જિલ્લાના વલસાડ કેન્દ્ર ઉપર થી 1041 વિદ્યાર્થી બેઠા હતા જેમાં 100039 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને વલસાડ કેન્દ્રનું પરિણામ 54.67 ટકા આવ્યું છે

જ્યારે વાપી કેન્દ્રની વાત કરીએ તો 1387 વિદ્યાર્થી પરીક્ષામાં નોંધાયા હતા જેમાં 1,384 પાસ થયા છે અને વાપી કેન્દ્રનું પરિણામ 45.59 ટકા આવ્યું છે જ્યારે પાર્ટી કેન્દ્રમાં 628 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે તમામ 628 વિદ્યાર્થી પાસ થયા છે અને કેન્દ્રનું પરિણામ 41.24% નોંધાયો છે તો ધરમપુર કેન્દ્રનું પરિણામ 45.6% રહ્યું છે જેમાં 922 વિદ્યાર્થીઓ પરીક્ષામાં નોંધાયા હતા જે પૈકી 921 વિદ્યાર્થીઓ પાસ થયા છે આમ કોરોના પૂર્ણ થયા બાદ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં કંઈ ખુશી કહી ગામનો માહોલ જોવા મળ્યો છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!