ધરમપુર તાલુકાના ગામોમાં વરસાદી માહોલ

On: March 18, 2023 1:41 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
ગડી,બીલધા,જામલિયા,પિંડવળ ,હનુમંતમાળ,સહિત અનેક ગામોમાં બપોર બાદ તૂટી પડ્યો વરસાદ અનેક સ્થળે કરા પડ્યા 

ધરમપુર તાલુકાના અનેક ગામોમાં આજે બપોરે બે વાગ્યે બાદ વતાવરણ માં પલટો આવ્યા બાદ વરસાદ તૂટી પડતા ખેડૂતો ચિંતા માં મુકાયા છે

ધરમપુર તાલુકાના પિંડવળ, ઉલસપિંડી, સહિત હનુમંતમાળ ,જામલિયા ,ગડી બીલધા જેવા ગામોમાં આજે બપોરે બાદ વાતાવરણમાં પલટો આવી વરસાદ તૂટી પડ્યો હતો અનેક સ્થળે બરફના કરા પડ્યા હતા અચાનક વરસાદ તૂટી પડતા વાતાવરણ માં ઠંડક પ્રસરી ગઈ હતી જોકે આંબા વાડી ધરાવતા ખેડૂતો નુકશાની સહન કરવાનો વારો આવ્યો હતો

હવામાન વિભાગ અનુસાર હજુ પણ 3 દિવસ વરસાદી માહોલ રહી શકે છે જેને પગલે ખેડૂતોની ચિંતા વધી છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!