Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

રોબોટિક સર્જરી હવે વલસાડ જિલ્લામાં બનશે વાસ્તવિકતા 21 સેન્ચ્યુરી કેન્સર હોસ્પિટલ કેરમાં સેવા ઉપલબ્ધ

On: August 16, 2022 4:10 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

નાણાં પ્રધાન કનુભાઈ દેસાઇના હસ્તે થયું ઉદ્ઘાટન

ઉદ્દઘાટન

મેડિકલ જગતમાં જેને અત્યાધુનિક સર્જરી તરીકે ઓળખવામાં આવે છે અને અતિ જટિલ એવા કેન્સર તેમજ અન્ય ઓપરેશનો માટે ડોક્ટરો હાલ અત્યાધુનિક પદ્ધતિ એટલે કે રોબોટિક સર્જરીનો ઉપયોગ કરે છે એ રોબોટિક સર્જરી હવે વલસાડ જિલ્લામાં વાપી ખાતે આવેલી ફર્સ્ટ સેન્ચ્યુરી કેન્સર કેર હોસ્પિટલમાં ઉપલબ્ધ બની છે આજે આ રોબોટિક સર્જરી ના ઓપરેશન થિયેટર નું ઉદઘાટન ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું

અત્યાધુનિક ટેકનોલોજી નિહાળતા કનુભાઈ

ડોક્ટર અક્ષય નાડકર્ણી કેન્સર સર્જન હોસ્પિટલના ડાયરેક્ટર અને હવે સૌથી યુવા રોબોટિક કેન્સર સર્જન એ લેપ્રોસ્કોપિક સર્જન પર રોબોટિક સર્જરીના ફાયદાઓ વિશે માહિતી આપી હતી જેમાં અમુક મર્યાદાઓ હોય છે જેમકે દ્વિપરિણામીય ઈમેજિંગ ગતિની મર્યાદા શ્રેણી સાધનો લેપ્રોસ્કોપિકની ખામીઓને ઘટાડવાના ઉકેલ તરીકે રોબોટિક સર્જરી પ્રણાલી દાખલ કરવામાં આવી હતી રોબોટિક સિસ્ટમમાં થ્રીડી ઇમેજિંગ અને આર્ટિક્યુલેટટુલ્સ હોય છે

ડોક્ટર અક્ષય નાડકરણીની એ જણાવ્યું કે આટલી મોંઘી સિસ્ટમ અહીં લાવવાનું મુખ્ય કારણ એ છે કે વલસાડ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના નાગરિકોને રોબોટિક કેન્સર અને સ્ત્રી રોગ અને પેટની સર્જરી માટે દૂર દૂર સુધી મુસાફરી કરવાની જરૂર નહીં પડે આ રોબોટિક સર્જરી માત્ર 30 ઓક્ટોબર સુધી કેન્સરના દર્દીઓ અને સ્ત્રી રોગના દર્દીઓ માટે સવા લાખના નજીવા દરે કરવામાં આવશે

Add

21 ફર્સ્ટ સેન્ચ્યુરી કેન્સર કેર હોસ્પિટલમાં આજે રોબોટિક સર્જરીના લેબનો ઓપરેશન થિયેટર નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આગામી દિવસમાં વલસાડ જિલ્લાના તમામ લોકોને આ રોબોટિક સર્જરીનો લાભ મળશે 

આ ઉદઘાટનની સાથે સાથે સ્વર્ગીય ડોક્ટર પૂર્ણિમા નાટકની કેન્સર રીલીફ ફંડ ટ્રસ્ટનું પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ધ્યેય આદિવાસી અને જરૂરિયાત મંદ લોકો જેવો કેન્સરની જેવી બીમારીથી પીડાય છે તેવા લોકોને આયુષ્માન ભારત કાર્ડ કે અન્ય સરકારી યોજનાનો લાભ નથી મળતો એવા દર્દીઓને ટોટલી ફ્રી સારવાર આપવા માટેનો રહેશે અને જે માટે ડોક્ટર અક્ષય નાટકની દ્વારા દર માસે ત્રણ જેટલા પેશન્ટોને કીમો થેરાપી કેન્સર અને રેડિયેશન જેવી સારવાર નિશુલ્ક આપવામાં આવી રહી છે સાથે જ દર્દીઓની સાથે આવનારા તેમના પરિવારજનો જેવો ઘણા દૂરથી આવ્યા હોય તેવાઓ માટે હોસ્પિટલ દ્વારા રહેવા અને જમવાની સગવડ પણ અહીં ઊભી કરવામાં આવી છે

આજના પ્રસંગે ડોક્ટર કિશોર નાડકરણી ડોક્ટર અદિતિ નાડકરણી ડોક્ટર વૈભવ નાડકરણી ડોક્ટર સોમૈયા નાડકર્ણી ડોક્ટર જેહન ઈરાની સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!