કરો સોમનાથ મહાદેવ બીલીમોરાના સોમવારના દર્શન

On: August 15, 2022 5:40 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
ભગવાન સોમનાથ મહાદેવ બીલીમોરા

શ્રાવણ માસના ત્રીજા સોમવારે બીલીમોરા સોમનાથ મહાદેવ ભગવાન ના દર્શને ભક્તો ની ભારે ભીડ જોવા મળી, ભુ દેવો દ્વારા મહાદેવ ના શિવલિંગને વૈદિક મંત્રોચ્ચાર કરી અભિષેક કરવામાં આવે અને વિધિવત આરતી કરી ભક્તો મહાદેવ ના દર્શન નો લાભ પ્રાપ્ત કરતા હોઈ છે. હિન્દુ ધર્મ ના ધાર્મિક દિવસો માં ભોલે નાથ ની ભક્તો પોતાની પૂજા અર્ચના કરી પોતાની મનોકામના પૂર્ણ કરતા હોઈ છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!