Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

અંભેટી ગામે ગ્રહશાંતકમાં બેસેલા ભત્રીજા પર કાકાએ માર્યા કુહાડીના ફટકા,બાદ કાકાની લાશ ફાંસો લીધેલી હાલતમાં મળી 

On: May 14, 2022 3:44 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
મૃક્ત કાકા ની લાશ ને પી એમ માટે લઈ જતા સ્થાનિકો

અંભેટી વણજાર ફળીયા માં લગ્ન પ્રસંગ ફેરવાયો માતમ માં લગ્ન મોકૂફ રખાયા કાકાબાપા ના ભાઈ ઓ ની વર્ષો જૂની ચાલતી અદાવતને લઈ ભત્રીજાની દિકરીના લગ્નમાં ઘર આંગણે માયરા માં બેસી ગ્રહશાંતકની વિધિ કરી રહેલા ભત્રીજા ઉપર કાકો કુહાડી લઈ ને તૂટી પડ્યો માથા અને પીઠના ભાગે ઘા કરતા લોહીલુહાન હાલત માં ભત્રીજાને સારવાર માટે પારડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો ઘટનાને અંજામ આપ્યા બાદ કાકાની લાશ પણ ઝાડ ઉપર લટકતી હાલત માં મળી આવતા ચકચાર મચી ગઇ 

કુહાડી

કપરાડા તાલુકાના અંભેટી ગામે સદડવેરી વણઝાર ફળીયા માં રેહતા નવીન ભાઈ ફુલજીભાઈ પટેલ ની દીકરીના લગ્ન હોય ઘર આંગણે ગ્રહ શાંતક ની વિધિ ચાલી રહી હતી લગ્ન પ્રસંગ હોય તમામ પરિજનો માં આનંદ અને ઉત્સાહ નો માહોલ હતો બરાબર એજ ટાણે પોતાના પેન્ટ માં છરી હાથ માં મરચા ની ભૂકી લઈ તેમજ કુહાડી લઈ ઘર આંગણે માયરા માં બેસેલા નવીન ભાઈ ની પાછળ થી આવી પહોંચેલા કાકા પરાગ ભાઈ મંછું ભાઈ પટેલે કોઈ કાઈ પણ સનજે તે પેહલા જ કુહાડી ઉઠાવી નવીન ને માથાના અને પીઠના ભાગે ઉપરા છાપરી ત્રણ ઘા મારી દીધા હતા.

માયરા માં બનેલી

અચાનક બનેલી આ ઘટના ને પગલે ત્યાં હાજર તમામ લોકો અવાક બની ગયા હતા લગ્ન પ્રસંગે આવી ઘટના એકા એક બનતા તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા નવીન ભાઈ ને ઈજાઓ થતા લોહી લુહાણ હાલત માં પારડી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ઘટના ને અંજામ આપ્યા બાદ કાકા પરાગ ભાઈ ની લાશ પણ ખેતરમાં આંબા ના ઝાડ ઉપર ફાંસો લીધેલી હાલત માં મળી આવતા લગ્નનો માહોલ માતમ માં ફેરવાયો હતો ઘટના અંગે જાણકારી મળતા જ નાનાપોઢા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાકા ની લાશ નીચે ઉતારી પી એમ માટે મોકલવા તજવીજ હાથ ધરી હતી 

ઇજા ગ્રસ્ત ભત્રીજા સારવાર હેઠળ


એક જ ઘર માં કાકા ભત્રીજા વચ્ચે બનેલી જૂની અદાવત ને લઈ ઘટના ને પગલે ભારે ચકચાર મચાવી છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!