પટ્રોલના ભાવમાં ફરી ભડકો, પેટ્રોલ 105 રૂપિયા જ્યારે ડીઝલ 96 રૂપીયા પ્રતિલિટર 

On: May 15, 2022 7:54 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

સામાન્ય પ્રજાને પડતા પર પાટું પડી છે આજે વહેલી સવારે પેટ્રોલની કિંમત વધુ એક વાર વધારો નોંધાયો છે આજે પેટ્રોલના ભાવમાં સરકારે વધારો કરતા પટ્રોલ 100 રૂપિયાને પાર નીકળી ગયું છે આજે પેટ્રોલની કિંમત 105.41 રૂપિયા પ્રતિલિટર થયું છે જ્યારે ડીઝલની કિંમત 96.67.પૈસા પર પહોંચી છે આમ સામાન્ય પ્રજા ની કમર તોડી નાખે એવા ભાવો વધ્યા છે 

આજે પેટ્રોલની કિંમત 105.41 રૂપિયા અને ડીઝલની કિંમત 96.67 રૂપિયા પ્રતિ લીટર જયારે મુંબઈમાં આજે એક લિટર પેટ્રોલનો ભાવ રૂ. 120.51 અને ડીઝલનો ભાવ રૂ. 104.77 છે. એક તરફ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 39 દિવસથી સ્થિર છે તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે.આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત 112 ડોલર પ્રતિ બેરલની આસપાસ ટ્રેડ થઈ રહી છે. વૈશ્વિક સ્તરે તેલની સરેરાશ કિંમત 1.33 ડોલર એટલે કે 102 રૂપિયા પ્રતિ લિટરના સ્તરે છે. હાલમાં ભારતમાં પેટ્રોલની સરેરાશ કિંમત 113 રૂપિયા પ્રતિ લીટર છે. અચાનક વધેલા ભાવને પગલે સામાન્ય પ્રજા ઉપર વધુ ભારણ પડશે મોંઘવારી વધુ વધશે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!