દાદરા નગર હવેલી નજીકમાં આવેલા વાંસદા ગામે મીની બસ ઘાટ ઉપર પલટી 8 લોકોને ઈજાઓ

On: January 24, 2022 3:04 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

હાલ માં લગ્ન પ્રસંગો ચાલી રહ્યા છે ત્યારે રાત્રી દરમ્યાન લોકો લગ્નમાં જતા હોય છે ત્યારે ગઈકાલે રાત્રે મીની બસ નમ્બર ડીડી 01 સી 9204 ભરી જઈ રહી હતી ત્યારે વાંસદા ના બુરવાડ પાડા ખાતે ઘાટ માં બસ ચાલકે સ્ટેરિંગ ઉપર નો કાબુ ગુમાવતા બસ ઘાટ માં પલટી ગઈ હતી જેમાં સવાર પૈકી 8 લોકોને ગંભીર ઈજાઓ પોહચી હતી અચાનક રાત્રે 10 વાગ્યે બનેલી ઘટના ને પગલે આસપાસ ના લોકો દોડી આવ્યા અને 108 ને જાણકારી આપતા તમામ ઇજા ગ્રસ્ત લોકોને પ્રથમ ખાનવેલ સરકારી હોસ્પિટલ અને તે બાદ બે ની વધુ હાલત ગંભીર બનતા બે લોકોને સેલવાસ સિવિલ માં ખસેડવામાં આવ્યા હતા 


કોને કોને થઈ ઈજાઓ 
1.મીના ટોકરે રહે બેડપા2.વનિતા વાંગણ રહે બેડપા3 સંદીપ વાંગણ રહે બેડપા 4 મનોજ ચૌધરી રહે બેડપા 5 મહિન્દ્રા ટોકરે રહે બેડપા 6 જય ટોકરે રહે બેડપા 7સુમિત્રા ટોકરે રહે બેડપા 8 વિકાસ ખંડોજે  રહે બેડપા 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!