આ જાણકારી સોસીયલ મીડિયાના માધ્યમ થી મંત્રી મનસુખ માંડવીયા એ આપી છે જેમાં સરકારે જાહેર કરેલ એક નંબર તમારા મોબાઈલ માં સેવ કરવાનો રેહશે અને સેવ થયા બાદ વોટ્સએપ ખોલી ને તેમાં covid certificate લખી ને મેસેજ કરવાનો રેહશે જે બાદ એક ઓટ ટી પી આવશે તેને પણ વોટ્સઅપ માં મોકલવાનો રેહશે જે બાદ સર્ટીફીકેટ આપના હાથ માં રેહશે
સર્ટિફિકેટ મેળવવા માટે +91 9013151515 નંબરને મોબાઇલમાં સેવ કરવાનો રહેશે
covid certificate લખી આ નંબર પર મેસેજ મોકલવાનો રહેશે