યુવા મોરચા કપરાડા દ્વારા ક્રાંતિ દિવસની ઉજવણી કરાઈ

0
269

આજરોજ યુવા મોરચો, કપરાડા દ્વારા ક્રાંતિ દિવસની ઉજવણી વનવાસી છાત્રાલય, કપરાડા ખાતે વલસાડ જીલ્લા સંગઠન યુવા મોરચોના મહામંત્રીશ્રી મયંકભાઇ પટેલ ની ઉપસ્થિતિમાં કરવામાં આવી. તે પ્રસંગે યુવા મોરચો કપરાડાના પ્રમુખશ્રી વિપુલભાઈ ભોયા, ઉપપ્રમુખશ્રી વિજયભાઈ ગાવઢા, મહામંત્રીશ્રી દિવ્યેશભાઈ રાઉત, મંત્રીશ્રી પ્રકાશભાઈ ગાંગોડા અને જિલ્લા કારોબારી સભ્ય કલ્પેશ ચૌધરી જિલ્લા કારોબારી સભ્ય મહેન્દ્ર પવાર તેમજ તાલુકા યુવા મોરચોના કારોબારી સભ્યો હાજર રહ્યા હતા. સાથે સરપંચ સંઘ કપરાડાના પ્રમુખ અને સરપંચ ચેંદરભાઈ ગાયકવાડ, માજી જિ.પં. સદસ્ય લક્ષ્મણભાઈ ગાંવિત, માજી ડે. સરપંચ રતનભાઈ આશાર્યા તેમજ અન્ય કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here