ટેલિકોમ કંપનીનાં ખોદકામ સમયે ગેસ લાઈન લીકેજ થતા આગ લાગી, લક્ષ્મી હોટલ આગ ની ચપેટ માં આવતા બે કર્મચારી દાઝયા 

ટેલિકોમ કંપનીએ ખોદકામ પૂર્વે ગેસ કંપની ને જાણ કરી હતી કે કોઈ પરવાનગી લીધી હતી કે કેમ? જો ના લીધી હોય તોં બેદરકારી ની ફરિયાદ ટેલિકોમ કંપની સામે દાખલ કરવી જોઈએ વાપી માં વિકાસ ના નામે આડેધડ ખોદકામ થઇ રહ્યું છે સામાન્ય પ્રજા ની હાલાકી સાથે તંત્ર ને જાણે કોઈ લેવા દેવા નહિ હોય એમ … Read more

કે.બી.એસ. કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજના એન.એસ.એસ.ની વાર્ષિક શિબિર યોજાઈ 

અત્રે ચણોદ સ્થિત કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ વાપીમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત અંતર્ગત N.S.S. (રાષ્ટ્રીય સેવા યોજના) યુનિટ કાર્યરત છે. વર્ષ દરમિયાન N.S.S. ના સ્વયંસેવકો વિવિઘ સેવાકીય પ્રવૃતિઓ તેમજ જાગૃતિના પ્રોગામમાં જોડાઈને વ્યક્તિ, સમાજ અને દેશના વિકાસમાં ભાગીદાર બને છે. સદર કોલેજના N.S.S. યુનિટનો વાર્ષિક શિબિર શ્રમ, સેવા, જાગૃતિ અને … Read more

દાનહના દૂધની જળાશય ઉનાળામાં સુકાયું મધુબન ડેમમાં માત્ર 36 ટકા પાણી ઉપલબ્ધ 

ઉધોગો માટે અને પિયત માટે પાણી પૂરતું છે પરંતુ હોડી હંકારી રોજી રળનારા માટે ચિંતા જનક પરિબળ દૂધનીના બંને કિનારે પાણી સુકાઈ જતાં શિકારા બોટ સંચાલકો ની હોડીઓ લંગારી,પાણી ઓછું થતાં પર્યટકોમાં નિરાશા સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં જેના શ્રીનગર તરીકે ઓળખવામાં આવે છે એવા દૂધની લેક માં પાણી માત્ર 36 ટકા પાણી ઘટી … Read more

error: Content is protected !!