કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે (1 ફેબ્રુઆરી, 2026) સંસદમાં યુનિયન બજેટ 2026-27 રજૂ કર્યું
શું થયું સસ્તું અને શું થયું મોંઘુ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે (1 ફેબ્રુઆરી, 2026) સંસદમાં યુનિયન બજેટ 2026-27 રજૂ કર્યું છે. આ બજેટમાં કસ્ટમ્સ ડ્યુટી, ટેક્સ અને અન્ય પોલિસી ફેરફારોને કારણે કેટલીક વસ્તુઓ સસ્તી થશે અને કેટલીક મોંઘી થશે. મુખ્યત્વે કસ્ટમ્સ ડ્યુટીમાં ઘટાડા અને વધારાને કારણે આ અસર જોવા મળશે. આ બજેટમાં આવકવેરા સ્લેબમાં … Read more




