ભારત–વિયેતનામ પાર્લામેન્ટરી ફ્રેન્ડશિપ ગ્રુપમાં વલસાડ સાંસદ ધવલ પટેલ ની નિયુક્તિ

On: February 24, 2026 4:09 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ઓમ બિરલાજી દ્વારા ભારત–વિયેતનામ પાર્લામેન્ટરી ફ્રેન્ડશિપ ગ્રુપમાં વલસાડના માનનીય સાંસદશ્રી ધવલ પટેલજીની નિમણૂક કરાઇ છે.

માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના પ્રેરણાદાયી નેતૃત્વ હેઠળ, અમિત શાહજી અને એસ. જયશંકરજીના માર્ગદર્શનથી ભારતના વૈશ્વિક સંબંધો સતત વધુ મજબૂત બની રહ્યા છે.

ભારત અને વિયેતનામ વચ્ચેના ઐતિહાસિક તથા મિત્રતાપૂર્ણ સંબંધોને વધુ ગાઢ બનાવવામાં અને નવી ઊંચાઈઓએ પહોંચાડવામાં તેઓ નિષ્ઠાપૂર્વક યોગદાન આપશે તેવી સંપૂર્ણ ખાતરી છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!