આજે છઠ્ઠા દિવસે ઉમરગામ તાલુકાના જાઈ બોરડી થી આવેલી મહિલાઓ ચંદ્રેશ.અરુણાબેન. સુનિતાબેન. શીલાબેન.પ્રમુખ નીરૂબેન.સેક્રેટરી હસુમતીબેન.જોઈન્ટ સેક્રેટરી શિલ્પાબેન વગેરે નું સન્માન કરવામાં આવ્યું હતું.


નાની દમણના માછી મહાજન ખાતે ચાલી રહેલી શ્રીમદ ભગવત કથાના આજે છઠ્ઠા દિવસે ઉમરગામ તાલુકાના જાઈ બોરડી થી આવેલી મહિલાઓ ચંદ્રેશ.અરુણાબેન. સુનિતાબેન. શીલાબેન.પ્રમુખ નીરૂબેન.સેક્રેટરી હસુમતીબેન.જોઈન્ટ સેક્રેટરી શિલ્પાબેન વગેરે નું સન્માન કરવામાં આવ્યું હતું. ઉમરગામ માસી સમાજના પ્રમુખ જગદીશભાઈ..રોહિતભાઈ અપૂર્વભાઈ. સંજયભાઈ. સભ્યો મેહુલભાઈ વગેરેનું. પણ માછી. સમાજ દ્વરા ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ શ્રી માછી સમાજ પ્રગતિ મંડળ ગુજરાતથી આવેલા.પ્રમુખ વિનય ભાઈ સુરત. ઉપ-પ્રમુખ હિતેશભાઈ નવસારી.ઉપપ્રમુખ અશોકભાઈ.ઉંમરસાડી. મહામંત્રી રાજનભાઈ.સહરમંત્રી હિતેન્દ્રભાઈ..કોલક મહામંત્રી ચિરાગભાઈ ઉંમરસાડી મંત્રી કુંદનભાઈ કોલોક વગેરેનુ પણ માછી સમાજના કથા વક્તા રવિ બાપુ અને સમાજના કુલ ગુરુ ગોપાલદાસજી ડાકોળ વાળા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રંસગે મુખ્ય અતિથિ તરીકે પધારેલા માસી સમાજના આગેવાન એવા.કાનજીભાઈ ટંડેલ.એક્સ એમપી ગોપાલભાઈ ટંડેલ. અને દિલીપ નગર એસોસિએશનના પ્રમુખ લખમભાઈ ટંડેલ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં માસિ સમાજના લોકો કથામાં ઉપસ્થિત રહ્યા હતા





